________________ 23 નમસ્કાર છે. આ પ્રમાણે વિવિધ રીતે સ્તુતિ કરી, નારદજી વિનયથી શ્રી નેમિનાથની આજ્ઞા લઈ સિંહાસન ઉપર બેઠા. પછી જિન ભગવંત, કૃષ્ણ અને બળદેવ વિગેરે પરસ્પર પરમાનંદ પ્રાપ્ત કરી કુશળ પ્રશ્ન 5 ક વાર્તા કરવા લાગ્યા. તે સમયે મુનિવર નારદજી, સર્વ લેકના કરી લેવામાં આવ્યા. નારદજીનાં દર્શનથી લેક પરમ હર્ષને પ્રાપ્ત થયા. ક્ષણ વાર રહી નારદજી બોલ્યા...હે કૃષ્ણ રાજન! હે મહાભાગ ! હું વિવિધ દેશમાં ફરી જિન વંદના કરું છું. પ્રતિ દિવસ તમારું સ્મરણ કરે છું. હે રાજન! તમે પણ ધર્મના અગ્રેસર છે. મારા ચિત્તમાં તમારું સુખ જોવાની ઇરછા છે. હું તમારા સુખથી સુખી અને દુઃખથી દુઃખી છું. હું રાજા ! તમારા અંતઃપુરની સ્ત્રીઓનું વિલોકન કરવા મારી ઇચ્છા છે. તમારી સ્ત્રીઓ જેવી બીજી સ્ત્રીઓ છે કે નહીં એ મારે અવલોકનથી જાણવું છે. તે સાંભળી કૃષ્ણ આજ્ઞા આપી, એટલે નારદજી પ્રમોદ પામી તેમને જોવાની લાલસાથી વેગવડે અંતપુરમાં ગયા. કાકી નારદ પ્રથમ " હું કૃષ્ણની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust