________________ 211 સમાન થઈ ગયું. ઈંદ્ર નિલમય ભૂમિમાં માલતીના પુષરાશિની જેમ, આકાશમાં તારા ગણ પ્રગટ થયો. કેતકીના પુષ્પ જેવી આકૃતિવાળી પોતાની પાંડુરતાથી પૃથ્વીને પાંડુ વર્ણિ કરતા ચંદ્ર ઉદિત થયા. જગતને અંધકારથી બાધિત થતું જોઈ, હિતકારી ચંદ્ર રાજાએ બાણની જેમ કીરણનો સમૂહ છોડવા માંડે. | ચંદ્ર જ્યોનાથી રાત્રિનો પ્રથમ પ્રહર ધવલ થયે, એટલે ઉત્કંઠિત એવા સધુ રાજાએ મંત્રીનાં. વચનથી પોતાની એક દુતને હેમરથ રાજાની સણી પાસે એકલી. દુધી ચંદ્રપ્રભા આગળ આવી,. પ્રણામ કરી આ પ્રમાણે બલી- દેવી ! સાવધાન થઈ મારું વચન સાંભળશે. મહારાજા મધુએ એકે સુંદર સંદેશો કહેવરાવ્યો છે, ચંદ્રપ્રભાએ કહ્યું, જે કહ્યું હેય તે કહે- એટલે દુતી વિનયથી બેલી– દેવી ! માર્ગમાંથી તમારા પતિએ એક દુત મોકલી કહેવરાવ્યું છે કે, સ્વામી ! જો તમારે મારા પર સનેહ હેય તે, તમે બાણ પછવાડે મારી સ્ત્રીને શૃંગારથી સુશોભિત કરી મેકલાવશે.. હેમરથ રાજાના આવા સંદેશાથી અમારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust