SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 203 ત્સ ! હું મૃત્યુ પામીશ. મારું મૃત્યુ થતાં તને કેમ સુખ થશે? તે સાંભળી મંત્રી વિચારમાં પડશે. હવે હું શું કરું ? કયાં જાઉં ? કોને પુછું ? જે હેમરથ રાજાની પ્રિયા ઇન્દુમતીને લાવું તે, રાજાની અપકીર્તિ થાય, અને એ નવ યવન ભૂષિત ભામિનીને લાવું નહીં તે, આ રાજાનું મૃત્યુ થાય. આ ઉભય વિરૂદ્ધ છે. હવે શું કાર્ય કરવું ? ચિરકાળ આ પ્રમાણે ચિંતવી તેણે વિચાર્યું કે, મારે રાજાનું કાર્ય કરવું પડશે. રાજા વિનાશ પામશે, તે પછી મારું સર્વ કાર્ય વિનાશ પામશે. હવે જે તે ઉપાય કરી મારે તે સ્ત્રીને લાવી આપવી. આ પ્રમાણે વિચારી મંત્રીએ રાજાને કહ્યું, સ્વામી ! સ્વસ્થ થાઓ. દુઃખ અને ચિંતા છેડી દો. તમારા મનમાં વસનારી એ રમણીને હું હવે લાવી આપીશ. આટલા દિવસ સુધી મેં વિચાર્યું કે, રાજા, હેમરથની રાણીને ઘણે દિવસે ભુલી જશે, પ આવે તે, તમને મોટું વિને જોવામાં આવે છે. મેં આ કાર્ય વિષે ઘણું ચિંતવ્યું છે. આ કામ કરવાથી અપકીર્તિ થશે, પણ તે ભલે થાય. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy