________________ 198 તિ, મુશલ, છરી, યષ્ટિ અને મુષ્ટિના પ્રહારથી મહા ઉત્કટ યુદ્ધ પ્રવર્તવવા લાગ્યું. તે વખતે તે સૈન્ય બરાબર સમુદ્ર જેવું દેખાવા લાગ્યું. ચપલ અશ્વરૂપ તેમાં તરંગો હતા, ઉજ્વળ ચામર ફીણના જેવા લાગતા હતા. શાથી હણાએલા ગજેન્દ્રો પર્વત જેવા દેખાતા હતા. તેઓના કુંભસ્થળમાં નીકળતાં મેતી, તે ત્યાં ખરેખરાં મોતી હતાં. પડેલા સુભટના મુગટનાં રત્ન, તે ત્યાં ખરેખરાં રત્નો હતાં. હાથીઓના કપાઈ ગયેલા ચરણ મઘર જેવા દેખાતા હતા. અાના ચરણ માસ્ય જેવા હતા. સુભટનાં મસ્તક કાચબાની ગરજ સારતાં હતાં. દ્ધાઓનાં આંતરડાં, સેવાલ અને રૂધિર જળને સ્થાને હતાં. આવા સૈન્યરૂપી સમુદ્રમાં સુભટને મેટો સંહાર થવા માંડે. , છેવટે આ ભયંકર યુદ્ધમાં મધુ રાજાએ ભીમરાજને જીતી લીધો, અને દેવ ગે તેને બાંધી લીધો. શને તાબે કરી જ્યને નાદ કરી, મધુએ ભીમને બીજા દેશમાં છેડી મુક્યા. કુલ ૫રંપરાએ ચાલ્યા આવતા પોતાના સામંતેને ભીમના રાજ્ય ઉપર રાખી મધુ રાજા કૃતાર્થ થઈ, પિતાની રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust