________________ નહીં તારા જેવી તે તેના ઘરમાં ઘણી દાસીઓ છે. હે શુભાનના ! મનમાં એવી ભ્રાંતિ લાવશે - હીં. તમારે પિતાને આવીને રાજાને વધાવવા પડશે. રાજાના આગ્રહથી રણ ચંદ્રપ્રભા દધિ અક્ષત અને ઉત્તમ મેતીએ ભરેલો થાળ લઈ હેમરથ રાજાના કહેવાથી ઉત્તમ શિંગાર ધરી જ્યાં મધુ રાજા હતું, ત્યાં આવી. રાણુએ પોતાના પતિ સાથે વિનય અને ભક્તિથી અક્ષત અને મોતીથી રાજા - ધુને વધાવ્યું. તે વખતે મધુ રાજા સર્વ લક્ષણવાળી, સર્વ અવયવમાં સુંદર એ મનહર ચંદ્રપ્રભાને જઈ, કામદેવનાં બાણથી વીંધાઈ ગયો. તે મનમાં ચિંતવવા લાગ્યો કે, શું આ લક્ષ્મી ? શું ઈન્દ્રાશું? શું પાર્વતી? શું ચંદ્રની સ્ત્રી રોહિણું ? શું કામદેવની સ્ત્રી રતિ? અથવા શું મૂરિ કૉમ કીર્તિ ! લેકમાં કહેવાય છે કે, ચંદ્ર સમુદ્રમાંથી થયેલ છે, તે વાત શું ખરી છે ? જુઓ, આ રમણયના કપિલને ભાગ સ્વેદ બિંદુથી તે લાગે છે. ચંદ્ર, કમલ, હાથીના કુંભસ્થલ, મૃગલીઓ, અને હંસલીઓથી શું વિધાતાએ આને નિર્મિ છે ? જુઓ, મુખ, હાથ, સ્તન, નેત્ર અને મનમાં તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust