________________ 89 શ્રી પ્રભાવક ચરિત્ર.. ઐતિહાસિક પ્રમાણ, જણાતું નથી, વિદ્વાન શોધકે એ સંબધમાં અનુસજ્હોન કરવાની જરૂર છે આ અભયદેવ સેઢી નદીને કાંઠે પ્રતિમા પ્રટાવવા ગયા તે વખતે સાથે 900 ગાડાં હતાં, પ્રતિમા સ્થાપન યોગ્ય, દેહરાસરમાટે ત્યાં ટીપ કરીને 100000 એક લાખ દ્રમ્સ એકઠા કર્યા હતા અને ચૈત્યનું કામ શરૂ કરાવીને તે કમઠાના અધ્યક્ષ તરીકે મેસાણાવાસી - મલવાદિના શિષ્ય આશ્વરને ભજન. અને રાજને 1 કર્મો ઠરાવીને કાયમ કર્યા હતા. આગ્રેશ્વરે આહાર, ભિક્ષાવૃત્તિથી લાવીને તે દ્રવ્ય બચાવ્યું અને તે વડે પિતાના નામની એક દેહરીબનાવી હતી. આ ઉપરથી જણાય છે કે પગારથી નોકરી કરવાની હદસુધી ચૈત્યવાસિ પહોંચી ગયા હતા. પ્રબન્ધમાં અભયદેવસૂરિના સ્વર્ગવાસને સંવત આપ્યો નથી માત્ર એટયું જ લખ્યું છે કે તેઓ પાટણમાં કર્ણરાજાના રાજ્યમાં પરલોકવાસી થયા.' આ વાકયને બે પ્રકારે અર્થ થઈ શકે, પહેલે એ કે– કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા બીજો અર્થ એ થાય કે " જે સમયે કર્ણરાજ પાટણમાં રાજ્ય કરતો હતો તે વખતે તેઓ સ્વર્ગવાસ પામ્યા.” પણ ખરતરગચ્છની પટ્ટાવલિમાં અભયદેવને સ્વર્ગવાસ કપડવંજ ગામમાં હેવાન લેખ છે એથી. આપણે અહીં બીજા પ્રકારનો અર્થ ગ્રહણ કરવો ગ્ય લાગે છે. પદાવલિમાં અભયદેવસૂરિને સ્વર્ગવાસ સં. 1535 માં અને બીજા મત પ્રમાણે સં. 1139 માં હોવાનો લેખ છે.. છે 20 શ્રી વીરાચાર્ય. . આ વી. રાચાર્ય ચન્દ્રકુલીન પંડિલ્સગ૭ના આચાર્ય હતા, આ પંડિલગ૭ કોના થકી BRC કયારે ઉત્પન્ન થયો તે જાણવામાં આવ્યું નથી. એ ગચ્છના આચાર્ય ભાવ હ $(r) દેવસૂરિથી આ પંડિલ્લગ૭ “ભાવડગ૭” અથવા “ભાવડરગચ્છ' એ | નામથી પ્રસિદ્ધ થયો હતો આ ભાવડગચ્છના સ્થાપક ભાવદેવસરિથી નવમા પુરૂષ ત્રીજા ભાવદેવસૂરિ પાર્શ્વનાથ ચરિત્રમાં પિતાને કાલકાચાર્ય સંતાનીય લખે છે અને એ જ અન્યની પ્રશસ્તિમાં દેવેન્દ્રવંઘ કાલકાચાર્યના વંશમાં પંડિલ્લગચ્છ ઉત્પન્ન થયાનું જણાવે છે. આથી એટલું તો નિશ્ચિત છે કે કોલકાચાર્યની પરમ્પરામાં જ પંડિલ્લ છ ઉત્પન્ન થયો હતો. પણ કયા પુરૂષ થકી એ નામ પ્રવૃત્ત થયું તે નિશ્ચયથી કહી શકાય તેમ નથી. યુગપ્રધાન કાલકસરિની પાટે પંડિલ્સ નામના યુગપ્રધાન થઈ ગયા છે, તેમને યુગપ્રધાનત્વ સમય વિર નિવણ 377 થી 414 સુધીનો છે જે આ પંડિલ યુગપ્રધાનથી આ ગચ્છની ઉત્પત્તિ માની લઇએ તે આગચ અતિશય પ્રાચીન ઠરે પણ. એ ગચછના આચાર્યો પિતાને ચન્દ્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust