________________ (21) શ્રી દેવર વંધ. * * * II IIIIIIIII વિ શ્રી દેવસૂરિ તમારું રક્ષણ કરો કે જેણે દિગંબરને હઠાવીને સ્ત્રી સિ - દ્ધિની સાથે પોતાની કીતિને પણ સ્થાપન કરી દીધી. શ્રી દેવા ચાર્ય તમારા કલ્યાણ નિમિત્ત થાઓ કે જેમણે કેવળીને કવલાEી હાર સિદ્ધ કરીને શાસનની પ્રભાવના વધારી, અનેકવિધુર-મિથ્યા વી જનોને દ્રોહ ઉપજાવનાર સદા વિકસિત કમળ સમાન તથા ભંવ્યાત્માઓને હિતકારી એવા તે શ્રી સૂરિના મુખની સ્તુતિ કરીએ છીએ. અન્નાનરૂપે સંવર્તકની ભ્રાંતિ તથા દુવૃતરૂ૫ રજને શમાવવામાં મેઘ સમાન એવા શ્રી દેવસૂરિનું ચરિત્ર હું વર્ણવું છું. - નવનીત સમાન સારરૂપ તથા સ્વર્ગના એક ખંડ સમાન, ગુર્જરદેશમાં અષ્ટાદશશતી નામે મંડળ ( પ્રાંત ) છે. ત્યાં મદહત નામે નગર કે જે પર્વતોની શ્રેણિને લીધે અંધકારના મહાદુગરૂ૫ અને સુર્યકાંતિને અગમ્ય છે. ત્યાં સદ્ધ ત્તનશાળી, પરોપકારી પોતાના તેજથી શેભાયમાન તથા પ્રાગ્રાટ વંશમાં મુક્તા ફળ સમાન એવો વીરના નામે ગૃહસ્થ હતું, તેની જિનદેવી નામે પત્ની કે જે સ&િયાના પાત્રરૂપ પ્રિયંકર ગુણેને ધારણ કરનાર તથા હિમવંતને મેનકાદવીની જેમ શોભતી હતી. એકદા તેણે રાત્રે સ્વપ્નમાં પૃથ્વી પર જાણે અવતાર લેવાની ઈચ્છાથી જ પોતા ના મુખમાં પ્રવેશ કરતા ચંદ્રમાને છે, તેના વંશમાં શ્રીમુનિચંદ્રસૂરિ ગુરૂ હતા : કે જેમના નામાક્ષરો પણ શાંતિકમંત્રક સમાન હતા. પછી પ્રભાતે નગરમાં જઈ " ગુરૂને નમસ્કાર કરીને મહાસત્વશાલિની અને પ્રમુદિત થયેલ જિનદેવીએ અતિ( શયયુક્ત તે સ્વપ્નનો અર્થ તેમને પૂછ્યું. : એટલે આચાર્ય કહેવા લાગ્યા કે-હે ભદ્રે ! તારા ઉદરમાં દેવચંદ્ર સમાન કોઈ જીવ અવતર્યો છે કે જે જગતને આનંદ પમાડશે.” હવે અવસર થતાં, જિનદેવીએ વજી સમાન તેજસ્વી પુત્રને જન્મ આપે, કે જેના તેજથી ભયભીત થયેલ કળિકાલરૂપ પર્વત કંપાયમાન થયું. પછી હૃદયને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust