________________ શ્રી શાંતિસરિચરિત્ર, (13) ટીકા બનાવી, તેમાંથી સ્ત્રીનિર્વાણને પાઠ ઉદ્ધરીને મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ સિદ્ધરાજની સમક્ષ વાદ કરતાં દિગંબરને જીતી લીધું. તેમના વચનથી મિશ્ર તે ટીકા વિદ્વાનોને પણ દુઃસાધ્ય છે. એકદા માલવ દેશમાં ધનપાલ કવિએ ધર્મ પંડિતને જીતી લેતાં તેણે કહ્યું કે “મહીપીઠ પર તું એકજ કવિ છે” ત્યારે ધનપાલે તે પંડિતને જણાવ્યું કે–અણહિલ્લપુરમાં વેતાંબરાચાર્ય શ્રી શાંતિસૂરિ સમાન અન્ય કેઈ નથી.” આથી તેમને જોવાની ઈચ્છાથી ધર્મપંડિત કેટલેક દિવસે સ્વર્ગ લક્ષ્મીના ગર્વને તોડનાર એવા પાટણ નગરમાં આવ્યું. ત્યાં ધારા૫દ્ર ચૈત્યની પાસે આવેલ મઠમાં શરૂ હતા. એટલે દિવસના પાછલા પહોરે પંડિત દર્શનમાં કાતક ધરાવ નાર ધર્મપંડિત તે મઠ પાસે ગયા. તે વખતે ખસથી વ્યથા પામતા ગુરૂ દ્વાર બંધ કરી, જીર્ણ વસ્ત્ર પહેરીને શરીરને ઔષધ ચળતા હતા. એટલે કુંચી લગાડવાના છિદ્રમાંથી યતિઓએ બતાવેલ ગુરૂને જોતાં તેણે વિચાર કર્યો કે –“આને તે હું પ્રશ્નમાત્રથી જીતી લઈશ.” એમ ધારી તેણે પ્રશ્ન કર્યો કે –“તું કેણ છે?” પછી છે, ગુરૂએ સ્પષ્ટ જવાબ આપે–દેવ.' ' '; ; ; ; ; ; } : : ચારે તે પ . 8 , , , , , , , ; ; * * 9 ' , ; ! ! ! ! !! ગુરૂ બોલ્યા–“હું.' , ' ' , ' , ' '! : - - p3: sh, એટલે પંડિતે કહ્યું—“હું કે ?" . . ગુરૂ બાલ્યા–“તું શ્વાન.' : પંડિત બેલ્ય–શ્વાન કેશુ?' ગુરૂએ જવાબ આપે “તું?” . . . . . . . . 13ત્યારે ફરી તેણે પૂછ્યું–તું કેણ?” . . . . ? એટલે ગુરૂએ તેને પ્રથમની જેમ ઉત્તર આપે. એ પ્રમાણે અનંતાનંતની જેમ તેમનું ચક્ર ચાલ્યું, આથી ધર્મવાદી ચમત્કાર પામ્યું. પછી દ્વાર ઉઘાડતાં તેણે આવીને વિતંડાવાદની વાકયરચના શરૂ કરી. છેવટે જ્યારે તે વિતંડાવાદથી વિરામ પામ્યો, ત્યારે તેના કથનાનુસારે આચાર્યો તેને બધું કહી સંભળાવ્યું અને પુનઃ બે કે- તારે પેગ પટ્ટાદિક વેષ મને આપ, તેં તારી બધી અંગ ચેા હું કરી બતાવું." વાદીએ તેમ કરતાં પોતે અત્યંત આશ્ચર્ય પામે, અને પગે પડીને કહેવા લાગ્યો કે –“હું તમને જીતવાને સમર્થ નથી, તેમજ શ્રીમાન પંડિત છો. ધનપાલે કહેલ વચનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust