________________ શ્રી કાલકસૂરિ-ચરિત્ર. (30) એકદા આચાર્ય સાથે સભામાં બેસીને મંડલેશ સુખે વાર્તાવિનેદ કરતો હતો, તેવામાં પ્રતિહારે વિનંતિ કરીને રાજદુતને સભામાં મોકલ્યો તેણે આવીને કહ્યું કે પ્રાચીન રૂઢિ પ્રમાણે રાજશાસન સ્વીકારે એટલે તેણે છરી લીધી અને વારંવાર મસ્તપર ચડાવી, પોતે ઉભા થઈ તેમાંના વર્ણ મેળવીને તેણે વાંચી જોયા. આથી તેના મુખપર શ્યામતા છવાઈ રહી, તેનું ચિત્ત ઉદાસ થઈ ગયું અને શબ્દરહિત આષાઢ માસના મેઘની જેમ તેનું શરીર શ્યામ બન્યું, જેથી તે બોલવાને પણ અસમર્થ થઈ ગયો. એટલે આશ્ચર્યથી આચાર્યો પૂછયું કે-“આ ભેટ આવતાં તે સ્વામીને પ્રગટ પ્રસાદ જણાય છે, છતાં હર્ષને સ્થાને શેક શા માટે ?" ત્યારે તે બોલ્યા- હે મિત્ર ! સ્વામીન એ પ્રસાદ નથી, પણ કેપ છે. આ છરીથી શિર છેદીને મારે પિતે એકલાનું છે. એમ કરવાથી મારા વંશમાં પ્રભુત્વ રહે તેમ છે, નહિ તે રાજ્ય અને દેશને વિનાશ પાસે આવ્યે સમજવો. વળી આ છરીપર છન્ને અંક દેખાવાથી છનું સામંતપર રાજા કોપાયમાન થયો હોય, એમ હું સમજું છું. પછી તે બધા સામંતોને સૂરિએ ગુપ્ત રીતે ત્યાં બેલાવ્યા. તે બધા મળી નિકાથી સિંધુ નદી ઉતરીને સૌરાષ્ટ્ર દેશની સરહદ પર આવ્યા. એવામાં તેમની ગતિને અટકાવનાર વર્ષાઋતુ આવી, તેથી છ– ભાગમાં તે દેશ વેચીને તે ત્યાં રહ્યા. રાજ-હંસને દ્રોહ કરનાર અને અનેક તરવારરૂપ તરંગયુકત એવી વાહિની (સૈન્ય કે નદી) રચનાની વૃદ્ધિવડે તે રાજાઓ શૂરવીર હતા. એવામાં " અરે દુષ્ટ નૃપાધમ ! ચકલીને સીંચાણાની જેમ તે પવિત્ર સાધ્વીને નિરોધ કર્યો છે " એમ જાણે કહેતી હોય, વળી બલિષ્ઠ શત્રુની જેમ મેઘથી ઉપસ્થિત થયેલ ઉગ્ર ઉપસર્ગને પસાર કરી, કમળ-મુખને વિકાસ પમાડનાર મિત્ર-સૂર્યની જેમ શરદઋતુ આવી એટલે પરિપકવ વચનરૂપ શાલિ (ધાન્યવિશેષ) ચુત, સર્વરીતે પ્રસન્નતા દર્શાવનાર એવી શરદઋતુ એક ધીમાનની જેમ તે રાજા રાજાઓને આનંદકારી થઈ પડી. ત્યારે આચાર્ય મિત્ર રાજાને પ્રયાણ કરવા માટે સ્પષ્ટપણે સૂચવ્યું એટલે રાજાએ જણાવ્યું–“હાલ આપણુ પાસે શંબલ (મા. ગમાં ઉપયેગી ભાતું વિગેરે) નથી તેથી આપણે પાર પહોંચીએ શી રીતે ?" એમ સાંભળતાં આચાર્ય એક કુંભારના ઘરે ગયા. ત્યાં તેમણે અગ્નિથી પાકતો છેટેને નિંભાડે છે, ત્યાં અતુલ શકિત ધરાવનાર સૂરિએ આક્ષેપપૂર્વક કેઈ ચર્ણયુક્ત પિતાની કનિષ્ઠ અંગુલિને નખ નાખ્યો. એટલે અગ્નિ બુઝાઈ જતાં તેમણે રાજાને કહ્યું કે -" સખે ! પ્રયાણ તથા વાહનને માટે સવર્ણ વેચીને લઈ એ વચન માન્ય કરી, તેમણે સર્વત્ર ગજ, અશ્વાદિક સૈન્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust