________________ s છે શ્રીપાર્શ્વનાથા નમ: શિવાય // न्यायांभोनिधि श्रीमद्विजयानन्दसूरिभ्यो नमः // श्री प्रत्नावकचरित्र. = = == = = = છે મસ્ત શાસનની ઉન્નતિ કરનાર એવા અહંક્તત્વ (અરિહંતપણું) ની અમે સ્તુતિ કરીએ છીએ કે જેના પ્રસાદથી પૂર્વે ઘણા મહર્ષિએ મેક્ષ-પદને પામ્યા. સર્વ મંગલના વિકાસી, વૃષભ-ચિન્હ (લક્ષણ) ને ધારણ કરનાર, મન્મથને જીતનાર, ગણ ( સાધુ સમુદાય) ના સ્વામી તથા શંભુ (સુખ કરનાર) એવા શ્રી આદીનાથી તમને પાવન કરે. હરિણના લાંછનયુક્ત, સાંસારિક ભેળસંપત્તિથી રહિત, લેકના વિવિધ તાપને હરનાર તથા અચલ સ્થિતિયુકત એવા મહાબલિષ શ્રી શાંતિનાથે તમારું રક્ષણ કરે. ચંદ્રમા પણ મૃગલાંછન યુકત છતાં મોજશ્રી એટલે આકાશમાં શોભા યુકત હોય છે. વળી તે લેકના સંતાપને ટાળનાર હોય છે, છતાં તેની સ્થિતિ ધવ (નિશ્ચળ) હોતી નથી અને શાંતિપ્રભુ નિશ્ચળ સ્થિતિવાળા છે, એજ અશ્ચિય છે. દશ અવતાર (ભવ) કરનાર, સુંદર અંજન સમાન કાંતિવાળા અમારૂં રક્ષણ ૧-શંકરના પક્ષમાં વૃષભના ચિન્હયુક્ત, કામદેવને બાળી નાંખનાર તથા ગણના સ્વામી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust