________________ 74 તેમાં તંગ (ચંડાળ)ના સમૂહમાંથી એક વૃદ્ધ ચડાળણ. આવીને આશિષ આપીને અને બેસીને વસુદેવને આ પ્રમાણે * “પૂર્વમાં પોતાના પુત્રોને ત્રાષભજિને ભાગ પાડીને રાજ્ય આપ્યું. ત્યારે નમિ–વિનમિ દેવગથી ત્યાં હતા. તે પછી તે બંને વ્રતમાં રહેલા ભગવંતની રાજ માટે સેવા કરી. અને તેઓની સેવાથી સંતુષ્ટ થયેલા ધરણેન્દ્ર વૈતાઢય પર્વતની બને શ્રેણીનું પૃથ–પૃથક રાજ્ય આપ્યું. સમય આવે છતે પુત્રોને રાજ્ય આપીને તે બંને નેમિ-વિનમિએ સ્વામીની પાસે વ્રતગ્રહણ કરી મુક્ત થઈને સ્વામીને જોવા માટે મોક્ષમાં ગયા. નમિસુત માતંગ દીક્ષા લઈ સ્વર્ગમાં ગયે. તેના વંશમાં પ્રહસિત નામના બેચરાને અધિપતિ છે. હું તે તેની પત્ની હિરણ્યવતી છું. મારો પુત્ર સિંહદષ્ટ તેની પુત્રી નીલયશા જે તમારા દ્વારા જેવાઈ. તેને હે વસુદેવકુમાર પરણ! તે તને જોઈને કામાતુર છે. આ સમય શુભ છે તે વિલમ્બને સહન કરતી નથી. ત્યારે વસુદેવે કહ્યું ફરી તમે સવારના આવજે. વિચારીને કહીશ. ત્યારે તેણે કહ્યું. તું ત્યાં આવશે કે હું અહીં આવીશ એ તે કેણ જાણે છે? એમ કહીને તે કયાંય ગઈ. એક વાર ગ્રીષ્મ ઋતુમાં વસુદેવ સરોવરમાં કીડા કરી ગન્ધર્વ સેનાની સાથે સૂત. તેને હાથ જોરથી ગ્રહણ કરીને ઊઠ એમ વારંવાર બેલત વસુદેવ દ્વારા મૂઠી વડે તાડના કરાયે છતે પણ એક દૂતે તેનું હરણ કર્યું. ચિતાની પાસે લઈ P.P. Ac. Gunratnasuri M.S. . . Jun Gun Aaradhak Trust