________________ Ph.: 303 32725 2775 પામે છે ત્યાં તેની જમણે ભૂજા ફરકી અને તેણે સહસા બલભદ્રને કહ્યું. ત્યારે જ નારદે આવીને કહ્યું. હે કૃષ્ણ આ તારા પુત્ર રુકિમણ સહિત ગ્રહણ કરે. હમણાં યુદ્ધ - તે પછી પ્રદ્યુમ્ન રામ-કૃષ્ણના ચરણેને સ્પર્શતે નપે. અને તે બને વડે ઘણું જ સ્નેહ વડે વારે-વારે તેના મસ્તકે ચુંબન વડે તેને ભિંજાવ્યું. સાથે ઉત્પન્ન થયેલ યૌવનની જેમ સ્વર્ગવાસીઓની લીલાને સ્પર્શતા જનેના મનને કૌતુકને ઉત્પન્ન કરનાર પ્રદ્યુમ્નને કેશવે પરમ પ્રીતિ વડે ફરી પણ આલિંગન કર્યું. રુકિમણીની સાથે વિષ્ણુએ પિતાના પુત્ર પ્રદ્યુમ્નને ખેળામાં બેસાડીને નગરના લેકે વડે અતિ આશ્ચર્ય વડે જેવાતા સર્વ આડમ્બર વડે દ્વારકામાં પ્રવેશ કર્યો. સપ્તમપરિછેદ સાતમે પરિચ્છેદ હવે તે દ્વારકા નગરીમાં સંભ્રમથી દ્વાર પર સ્થાપેલા નવીન તેરણથી નયનથી ભમરની શોભાવાળી કામીની જેમ પ્રદ્યુમ્નના આગમન મહત્સવ પ્રવર્તતે છતે દુર્યોધને ઉઠીને કેશવને જણાવ્યું, સ્વામી તમારી પુત્રવહુએ, અને મારી પુત્રીયોને કેઈએ પણ હમણું અપહરણ કરી છે, માટે તમે ક્યાંય પણ જોવાનું કરે. જેથી ભાનુકકુમાર પરણે. ' ત્યારે કૃષ્ણ પણ કહ્યું, હું સર્વજ્ઞ નથી. જે તે હું હત તે કેમ પ્રદ્યુમ્નને કોઈકે હરણ કર્યો તે મેં કેમ ન જોયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust