________________ 173 તે પછી કુજ દવદનતીનું હૃદયમાં ધ્યાન કરતે અને વધારેમાં વધારે રડતે તે બ્રાહ્મણને રોકીને પોતાને રહેવાના ઘરે લઈ ગયો. અને બેલ્યોઃ હેભદ્ર ! મહાસતી દવદન્તી અને મહાપુરૂષ નલની કથા કહેનાર તારૂં શું સ્વાગત કરું? એમ કહીને તેના નાના ભેજન આદિ વડે ઉચિત કાર્ય કર્યું. અને દધિ પણ રાજાએ આપેલ આભરણ આદિ આપ્યા. હવે કુશલ નામનો બ્રાહ્મણ નલરાજા પાસેથી નીકળીને કુડિણપુર ગયે. ત્યાં ભીમરથ રાજાને કુષ્ણને જે રીતે જે હતું તે બધું કહ્યું. તથા મુજે જેમ હાથીને ખેદ પમાડ્યો. અને તે સૂર્ય પાકરસવતીને જોઈ તે બધું કહ્યું. સુવર્ણ માળા, લક્ષ ટક અને વસ્ત્રાભરણ જે કુજે આપ્યાં તે બતાવ્યા. પિતાનું લેક ગાન પણ કહ્યું. તે સાંભળીને તે સતી બોલી.” તે નલ જ આવા પ્રકારનું વિરૂપ કોઈ પણ આહાર દેષ વડે અથવા કર્મદેષ વડે પ્રાપ્ત થયું હશે. કારણ કે ગજશિક્ષામાં આવા પ્રકારનું કૌશળ આવું અદ્ભુત દાન, અને સૂર્યપાકરસવતી નલ વિના બીજા કોઈમાં નથી. આ તાત! તે કુબ્સને કેઈપણ ઉપાય વડે અહીં લાવે. જેમ હું ઈંગિતાદિ આકાશ વડે જોઈને સ્વયં પરીક્ષા કરૂં. ભીમરથ રાજા બોલ્યો, પુત્રી ! તારે માયાવી સ્વયંવરને પ્રારંભ કરીને દધિપણ રાજાને લાવવા માટે દૂત મોકલીયે. તારો સ્વયંવર સાંભળીને દધિપણું આવશે. કારણ કે તે પૂર્વમાં પણ તારા તીરલબ્ધ હતું. પરંતુ તું નલને વરી હતી દધિપણ ની સાથે તે કુજ પણ આવશે. કારણ કે જે તે નલ Gumi atnasun Jun Gun Aaradhak Trust