________________ 172 निघूणानां निस्त्रपाणां निःसत्वानां दुरात्मनाम् / धूर्वहो नल एवैकः पत्नी तत्याज यासतीम् / 1 / सुप्तामेकाकिनी मुग्धा विश्वस्तां त्यजत: प्रियाम् / उत्सेहाते कथं पादौ नैषधेरल्पमेधसः ? // 2 // કે અહિ નિદયોમાં બેશરમીમાં સત્વરહિતમાં દુષ્ટાત્માઓમાં મુખ્ય નલ જ એક છે જેણે જે સતી પત્નીને છેડી. * હે અપબુદ્ધિવાળા નિષધરાજાના પુત્ર સુતેલી એકાકિની તારા પર વિશ્વાસવાળી મુગ્ધ પ્રિયાને તજતાં તારા પગ કેમ ઉત્સાહિત થયા ? " ' તે આ ફરી ફરી બોલાતા લોકોને સાંભળીને નલ પિતાની પ્રિયાને યાદ કરીને નયનેમાંથી. પારવિનાના જલને છેડતે રાયો. વિપ્રવડે પૂછયું કેમ વે છે? ત્યારે તે . હુડિકે કહ્યું. તારૂં કરૂણારસથી ભરેલું ગીત સાંભળીને રડું છું. હવે કુમ્ભ વડે ફેંકને અર્થ પૂછા. વિપ્રે જુગારથી આરંભીને કુણિપુરમાં દવદન્તીના આગમન સુધી સર્વે વૃત્તાંત કહ્યો. ફરી કહ્યું. અહો કુજ ! સૂર્યપાક રસવતી બનાવનાર તને દધિપણું રાજાના દૂતે ભીમરથ રાજાને કહ્યું. તે પછી “આ પ્રમાણેની કલાયુક્ત નલ છે. બીજે નહીં” એમ પિતાના પિતા ભીમરથને કહીને તને જોવા માટે મને મોકલ્યો છે અને તેને જોઈને મેં વિચાર્યું “કયાં વિરૂપ આકારધારી તું કુજ અને ક્યાં દિવ્યધારી નલ? ક્યાં ખજુઓ અને કયાં સૂર્ય ? મારે અહીં આવતાં જે શુભ શકુન થયા તે સર્વે પણ નિષ્ફળ થયા. કારણ કે તું નલ નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust