________________ 118 સંપુર્ણ માસે તે પુત્રીનું “દવદન્તી” આ પ્રમાણે નામ રાજાએ આપ્યું. સુગંધિ મુખકમલના શ્વાસથી લુબ્ધ જમની પંક્તિ છે જેની એવી તે દિનપ્રતિ મોટી થતી પગથી ચક્રમણ કરવા આરંભ કર્યો. પગથી ચાલવા લાગી. સાક્ષાત્ લક્ષ્મીની જેમ તે ઘરના આંગણામાં રમે છે. તેના પ્રભાવથી રાજાને નિધાને પ્રકટ થયા. * હવે આઠમું વર્ષ પ્રાપ્ત થયે છતે રાજાએ પિતાની પુત્રીને કલા ગ્રહણ કરવા માટે કલાચાર્યને સોંપી. પરંતુ તે સુબુદ્ધિવાળીને ઉપાધ્યાય તે સાક્ષીમાત્ર થશે. સર્વે કલાઓ તેનામાં દર્પણમાં પ્રતિબિંબની જેમ સંક્રમિત થઈ તે બુદ્ધિશાળીની કમપ્રકૃતિ આદિને અધ્યયન કરનારી થઈ તેની સામે સ્યાદ્વાદ મતના ખંડન કરનાર કઈ પણ ન થયો. એક દિવસ કલાસમુદ્ર પાર કરનારી તે કન્યાને પિતાની પાસે કલાચા લાવી. ત્યાં રાજ આજ્ઞાથી ગુણ રૂપી વન ખંડમાં એક નીક જેવી તેણીએ સર્વ કલા-કૌશલ સમ્યગ રૂપમાં બતાવ્યું. અને ત્યારે એવું સૂત્ર અર્થનું પ્રાવીણ્ય તેણીએ પ્રકટ કર્યું કે જેમ તેના પિતા સમ્યકત્વધારિયામાં પ્રથમ ઉદાહરણભૂત થયા. તે પછી હજારથી અધિક લક્ષદીના વડે (કોડ દિનાર વડે) કલાચાર્યને પૂજીને રજા આપી. હવે દવદંતોના પુણ્યના અતિશય વડે શાશન દેવતા સાક્ષાત્ પ્રગટ થઈને સુવર્ણ વર્ણવાળી જિનપ્રતિમાને અર્પણ કરી. અને કહ્યું. હે વસે ! ભવિષ્યના શ્રી શાંતિનાથ જિનની આ પ્રતિમા તારે સદૈવ પૂજવી. હવે સખીઓની સાથે તેણીએ પ્રકટ કરે છે. તે પછી તેનાથી આપી. દવદંતો વર્ણ વાળી જિનાથ જિનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust