________________ સુતેલી એવી એ રાત્રીના શેષકાળમાં સુસ્વપ્ન જોઈને રાજાને જણાવ્યું. “સ્વામી ! આજે સુતેલી એવી હું જાણું છું કે તમારા મહેલમાં વેત હસ્તીએ દવાગ્નિથી ડરીને પ્રવેશ. . કર્યો જાણે કે સાક્ષાત્ તમારે યશપુંજ જ છે.” તે સાંભળીને શાસ્ત્રરૂપી સમુદ્રના પારગામી રાજા એમ કહેવા લાગ્યા. “હે સુંદરી! કઈ પણ પુણ્યવાન ગર્ભ આજ તારી કુક્ષીમાં ઉત્પન્ન થયે છે. આ પ્રમાણે જ્યાં રાજા અને રાણું વાર્તા કરતા બેઠા છે ત્યાં તે તે વેત હાથીએ રાવણના ભાઈની જેમ ત્યાં સાક્ષાત આવ્યું. પ્રિયા સહિત રાજાને તેમના પુણ્યથી પ્રેરાઈને પિતાના સકંધ ઉપર બેસાડ્યા. તે પછી તે હાથી કે દ્વારા પુષ્પના ગુચ્છા આદિ આકાશમાં ઉછાળવાપૂર્વક પૂજાતે નગરમાં ભમીને ફરીથી રાજભવનમાં આવીને તે બન્નેને ઉતારયા. અને સ્વયં આલાનખંભમાં જઈને બંધાયે. અને દેએ સ્થાન પર પુની વર્ષા કરી. રાજા તે ગજને સુગંધી યક્ષ કઈમ વડે સર્વાગનું વિલેપન કરી ઉત્તમ પુષ્પ વડે પૂજીને પછી આરતી ઉતારી. ' હવે પૂર્ણ સમયે વ્યતિપાતાદિ દેષરહિત દિવસે રાણીએ એક કન્યાને જન્મ આપ્યો. તેના ભાલમાં સૂર્ય સદશ સહજ એક તિલક હતું. તેથી તે અતીવ શોભે છે. તેના જન્મના. પ્રભાવથી રાજ ભીમરથ (નિઃસીમ) અત્યંત પરાક્રમી સર્વે બીજા રાજાઓએ ધારણ કરી છે આજ્ઞા જેની એને થયે. તે ગર્ભમાં આવી ત્યારે રાણુંએ સ્વપ્નમાં અગ્નિથી ભય પામીને પોતાના ઘરમાં આવેલા દનિતને જોયે. તેથી તે સ્વપ્નાનુસાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust