________________ - 102 - વિશિષ્ટ પુરૂષ છે. તે પછી તેણીએ તેને હાથથી છેડયો. ત્યારે તે આકાશમાં ઉડતાં કનકવતીના ખોળામાં એક ચિત્રપટ પાડયું. અને બ . હે ભદ્રે તે યુવક જે મેં જે તે અહિ ચિત્રલે છે. આ ચિત્રને જોઈને તેને અહિ આવેલે તું જાણજે ઓળખજે. કનકવતી હર્ષિત થઈને તેને હાથ જેડીને બેલી તમે કેણ છે? સ્વરૂપ કહીને મારા પર કંઈક કૃપા કરે. ત્યારે હસે ખેચરનું દિવ્યરૂપ પ્રકટ કરીને આમ કહ્યું. “હું ચન્દાતપનામને વિદ્યાધર તને કહું છું. હે ચદ્રાનને ! તારા ભાવી પતીની સેવામાં તત્પર છું અને વિશેષ વિદ્યાના પ્રભાવથી તને કહું છું. તે તારા સ્વયંવરના દિવસે બીજાને દૂત બનીને તારી પાસે આવસે. એમ બોલતાં એવા તે વિદ્યાધરને આશીર્વાદ આપીને કનકવતીએ રજા આપી. અને વિચાર્યું. મારા ભાગ્યવડે દેવતાવચનને બોલે છે. હવે તેણીએ પટ ઉપર ચિત્રેલા પતી દર્શનની અતૃપિવડે વિરહના તાપની પીડાવડે તે પટને ફરી ફરી ક્ષણમાં કંઠ ઉપર ક્ષણમાં માથા ઉપર ક્ષણમાં હૃદય ઉપર ધારણ કરતી હતી. - ચંદ્રાતા ખેચર તે તે બનેના સંગમને કૌતુકી તેજસમયે કેશલાનગરીમાં ગયો. અને તે પછી-વિદ્યાશક્તિ વડે પવનની જેમ અખલિત થત રાતના વસુદેવના શયનભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં વસુદેવને પ્રિયા સહિત સુતેલ જો. તે પછી ચરણની સેવા દ્વારા તેને જાગૃત કર્યો કુમાર પણ એક ક્ષણમાં જાગૃત થયે. કારણ કે ઉત્તમ પુરૂષે અલ્પનિદ્રાવાળા હોય છે. અકસ્માત આવેલા તે નરને રાત્રીમાં જઈને કુમાર ન તે ભય પામ્ય અને ન તેના ઉપર કુપિત થયે. વિપરીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust