________________ 101 હે રાજપુત્રી! તું વિવેકીની છે અને પાંજરામાં ન રાખ. તને તારુ કાંઈક પ્રિય કહીશ. મને છેડ. આ પ્રમાણે તે હંસને મનુષ્યભાષા વડે બોલતે જોઈને - તે વિરમય પામે છતે ગાવેલા મહેમાનની જેમ તેને અતીવ ગૌરવથી આ પ્રમાણે બોલી. “હે હંસ! તું તે વિશેષ સત્કાર કરવાને યોગ્ય છે. પ્રિય કહે. વાર્તા તે અધી કહે છતે પણ સાકરથી પણ મધુર લાગે છે. હું પણ કહ્યું. “વૈતાઢય પર્વતમાં કેશલા નગરીમાં કશળ નામને વિદ્યાધરના અધિપતિને દેવી જેવી સુકેશન નામની પુત્રી છે. તેને યુવાપતિ રુપનિધાન છે તેને જોઈને સર્વ રુપવાળાઓની રેખાને ભાંગી નાંખે છે. તે યુવક જેમ રૂપ સમ્પત્તિમાં પુરૂષોમાં ઉત્તમ રત્ન જેવો છે તેની જેમ તું પણ હે સુન્દરી! નારીમાં ઉત્તમ રત્ન જેવી છે. તમારા બંનેનું રૂપ આદર્શ દર્પણમાં છે અર્થાત્ જગતમાં રહેલાં પ્રત્યેક રૂપવાળા તમારા બંનેને રૂપમાં પોતાનું રૂપ જુએ છે. તેથી આવું રૂપ બીજે કયાંય નથી. તેથી હું તમારા બન્નેનું રૂપ જોઈને તમારા બન્નેના સંગમની ઈચ્છાવડે તે કુમારને સમ્યફરૂપમાં તને કહીને તને તે કુમારનું સ્વરૂપ કહી રહ્યો છું. અને તારૂં સ્વયંવર સાંભળીને તમે તેને આગળ એ રીતે વર્ણવી છે કે, જેમ, તે અહીં સ્વયંવરના દિવસે આવશે. નક્ષત્રોમાં ચંદ્રમાની જેમ સ્વયંવરમંડપ ઘણું લેકના મધ્યમાં અધિક તેજવાન રૂપમાં તું તેને ઓળખજે. તેથી મને છોડ તારૂ કલ્યાણ થાઓ. આમ સાંભળીને કનકવતીએ વિચાર્યું. આ કીડા માટે -હંસ રૂપધારી કઈ સામાન્ય પુરૂષ દેખાતું નથી. તે તે કોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust