________________ કરી, તેણીએ કહ્યું હું અનુસ્નાતા છું. જે ગર્ભ રહે તે કુલવાન કન્યા એવી મારી શુ દશા થાય ? તેણે કહ્યું હું ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલે શ્રાવસ્તી નગરીને શતાયુધ શજીને શિલાયુધ નામને પુત્ર છું. જે તારે પુત્ર થાય ત્યારે તેને મારી પાસે લાવજે. મારા વડે જ તે રાજા કરાશે. આ પ્રમાણે તે રાજા બોલે છે. ત્યાં તે તેની સેના આવી. ત્યારે તેને પૂછીને જ રાજા સ્વનગરી પ્રતિ ગયે. હવે તેણે પણ તે સર્વ પિતાના પિતાને કહ્યું. અને અનુક્રમે પુત્રને જન્મ આપે. તે પ્રસવગથી ત્રાષિદરા મરી ગઈ. તે મરીને જવલનપુર્ણ નાગકુમારની પટ્ટરાણી થઈ તેના પિતા અમેઘરેતા તે બાળકને હાથમાં લઈને બીજા લોકેની જેમ ઘણે રોયે. ત્યારે હું દેવીપણાને પામેલી જવલન પ્રભાદેવની પત્ની મેહથી ત્યાં આવીને મૃગલી થઈને તે બાળકને મોટો કર્યો. તે પછી તે એણુ પુત્ર” આ નામથી વિખ્યાત થયે. - હવે કૌશિક મરીને મારા પિતાના આશ્રમમાં દષ્ટિ વિષ સર્ષ થયો. તેણે અન્યદામારા પિતાને ડો. મેં તેને વિષનું અપહરણ કર્યું. પછી તેને પ્રતિબોધ આપે. તે સ મરીને બલનામા દેવ થયે. . એક દિવસે હું તે બાળકને લઈને વિદત્તાનું રૂપ લઈને શ્રાવસ્તીમાં આવીને તે બાળક રાજાને આપવા લાગી. પરંતુ તે વાત તેને યાદ ન રહેવાથી ગ્રહણ ન કર્યો. ત્યાર તેની પાસે બાળકને મુકીને આકાશમાં રહીને બોલી “હે રાજની હું વિદત્તા નામની સ્ત્રી છું. જે તમે પૂર્વમાં ભોગવી હતી. આ પુત્ર તમારે જાણજો. આ જન્મતાં જ હું મરણ પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun A dhak tius