________________ તેને ચારૂમતી રાણી છે. ચારૂચંદ્ર પુત્ર છે. ત્યાં અનગસેના. વેશ્યા અને તેની કામ પતાકા પુત્રી. એક વાર તે રાજાના અશમાં તાપસે આવ્યા. તેમાં કૌશિક, તૃણબિન્દુ ઉપાધ્યાય. તે બનેએ રાજાને ફળો અર્પણ કર્યા. આવા ફળો કયાંથી લાવ્યા? એમ રાજાએ પૂછવાથી તે ઉપાધ્યાયએ હરિવંશની ઉત્પત્તિ અને લાવેલા કલ્પવૃક્ષ આદિ કથાને કહી. ત્યારે ત્યાં છુર્યા નૃત્ય કરતી કામ પતાકાએ ચારચંદ્ર અને કૌશિક મુનિનું મન હરણ કર્યું. યજ્ઞ પૂર્ણ થયા પછી ચારચંદ્ર કુમારે તેને પિતાની કરો. હવે કૌશિક રાજાની પાસે તેની યાચના કરી. ત્યારે. રાજાએ કહ્યું? આને કુમારે ગ્રહણ કરી અને આ શ્રાવિકા છે. તે તે પતિને સ્વીકાર કર્યા પછી બીજે પતિ ને કરે, આ . પ્રમાણે રાજાએ નિષેધ કરાયે છતે ક્રોધિત કૌશિકે શાપ આપે. જે નિશ્ચયથી આ નારીની સાથે રમશે ત્યારે હે ચારચંદ્રા તું નિશ્ચયથી ત્યારે જ મરી જશે. - હવે રાજાએ ચારુદત્તને રાજ્ય આપીને તાપસ થઈને વનવાસ સ્વીકાર કર્યો. તેની રાણી અજ્ઞાતગર્ભવાળી તેની સાથે વનમાં ગઈ સમય થયે પતિની શંકા નિવારવા માટે પ્રકટ રૂપમાં ગર્ભની વાત કહી. સમય પૂર્ણ થયે એક દિવસ તેણે પુત્રીને જન્મ આપે. તેનું વિદત્તા એવું નામ આપ્યું. અનુક્રમે તે ચારણ શ્રમણની પાસે શ્રાવિકા થઈ. યૌવનાવસ્થા પામી તેની માતા અને ધાવમાતા મરી ગઈ. એક દિવસ ત્યાં શિકાર માટે શિલાયુધ રાજા આવ્યા. અને તે તેના રૂપને જોઈને કામને વશ થયે. તેનું આતિથ્ય સ્વીકાર કરીને તેને એકાંતમાં લઈ જઈને તેની સાથે ક્રિડા. P.P. Ae. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust