________________ OSTS2SઉટS SSS શ્રીનશેવરસૂરિવરચિતં ચીનત્તમયન્તરિત્રમ ઉSB9%89% E0%B9Sઉs પ્રકાશકીય નિવેદના અમને ગૌરવ, જૈન શાસનના સાહિત્યમાં નવો ચીલો પાડતા અમને અતીવ આનંદ થઈ રહ્યો છે. આજ દિવસ સુધીમાં જે કોઈ પ્રકાશનો થયા એમાં પાંચ ભાષાઓ એકી સાથે હોય એવા આ પ્રકારના ગ્રંથો સૌ પ્રથમ વાર પ્રકાશિત થઈ રહ્યો છે, એ વાતનું અમને ગૌરવ છે. આવા અનેક ગ્રંથો પૂજ્ય મુનિ ભગવંતોને જે શુભ પળે આવો વિચાર આવ્યો એ પળ કેવી પ્રભાવશાળી હો, કે જે કાર્ય કરતાં સહેજે 15-20 વર્ષ ન લાગી જાય તે કાર્ય 3-4 વર્ષમાં સહજતાથી થાય એને શું માનવું? ગુરુકૃપાનું ફળ જ ને ! પૂર્વાચાર્યો રચિત 67 કથાગ્રંથો પૂ. હરિણાચાર્ય રચિત 51 ક્યા ગ્રંથો તથા પૂ. આ. માણિજ્યસુંદરસૂરિ રચિત 17 કથાગ્રંથો મળી કુલ 135 કથા ગ્રંથો પાંચ ભાષા અને આઠ વિભાગો સાથે સૌ પ્રથમવાર પ્રકાશિત થાય છે. વળી હજાર શ્લોક વાળું નલદમયંતી ચરિત્ર તો ખરું જ. પ્રસ્તુત ગ્રન્થ વિષે - નળ-દમયંતી ચરિત્ર એક સુંદર વાર્તા છે, રોચક શૈલીથી રચિત આ વાર્તા વાચકોને આકર્ષે છે. જુગાર રમવાથી કેવાં ભયાનક પરિણામ આવે છે તે પ્રસંગો વાંચતા પૂજારી અનુભવાય છે. આજે જગતનો ઘણો શ્રીમંતવર્ગ આ બદીમાં ફસાએલો છે. એમને આ ગ્રન્થ વંચાવવામાં આવે તો ઘણું જીવન પરિવર્તન થઈ શકે. ગૂન્યકર્તાવિષે :- પ.પૂ. આ.ભગવંત શ્રી જયશેખર સૂરિ મ.સા. અચલગચ્છમાં કવિચક્રવર્તી તરીકે પ્રખ્યાત છે. તેઓશ્રીએ અનેક સુંદર ગ્રન્થોની રચનાઓ કરી છે. સાક્ષાત્ સરસ્વતદિવી પાસેથી મળેલા 2 શ્લોકોથી જૈન કુમાર સંભવ મહાકાવ્યની રચના કરી છે. એમના ઉપદેશ ચિંતામણિ - પ્રબોધચિંતામણિ વિ.મુખ્ય ગ્રન્યો છે. ‘ત્રિભુવન દીપક પ્રબન્ધ’ અપરનામ પરમહંસ પ્રબંધ જોઈને હાલના કવિઓ - સાક્ષરોએ એમને ગુજરાતી ભાષાના આદ્યકવિ તરીકેનું બિરુદ આપ્યું છે. લોક વા 7 કથા કળજી %%%%%%%%%%%%%%%%%. પ્રાંતે કહ્યું ટ્રસ્ટની શરૂઆત પછી અલ્પ સમયમાં પૂજ્ય મુનિભગવંતોના માર્ગદર્શની અનેક પ્રાચીન - અર્વાચીન સાહિત્ય તથા વિવિધ કાર્યો કરી 5 5 રહ્યા છીએ. એનો અમને આનંદ છે. આ ગ્રંથમાં અંગ્રેજી ભાષાંતર કરી આપવા બદલ શ્રી સ્ટેફર્ડ ઉર્ફ જતીનભાઈનો હાર્દિક આભાર. ટ્રસ્ટીમંડળ 杀