________________ | श्रीमेरुतुजशिविरचित श्रीनामाकराजाचरितम् / जना: तै:, तिरस्कृतान्यकृता, शीर्षे मस्तक स्फुरत रत्नवरं यस्य सःशीर्षस्फुरद्रत्नवरः। शीर्षस्फुरद्रत्नवरश्वासौ एकश्च (भोणी सर्पः शेष:) स्फुरद्रत्नवरैकः। शीर्षस्फुरद्रत्नवरैकभोगिना मण्डिता विभूषिता भोगावती नगरी रसातलं पातालमगात् अगमत् इत्येतद् युक्तम् // भोगावतीभोगिनां सणां नगरी पाताले वर्तते / तस्यां शेषनाग: एक: एव एक रत्नशाली भोगीश: वसति इति कविसमय: / अस्यां नगर्या तु सर्वाङ्ग रत्नाभरणभूषिता: अनेके भोगिनो वसन्ति। अर्थातः- यस्य शिरसि एकमेव रत्नं स्फुरतिं ताशेन एकेनैव भोगीशेन (शेषेण) भोगावती मण्डिता वर्तते। परं क्षितिप्रतिष्ठितनगरे तु प्रत्यकं त्नाभरणानि पारवन्त: शतश: भोगीशा: निवसन्ति, एतदवलोक्य भोगावती पातालमगच्छत् इति युक्तम् एव, इति कल्प्यते // 8 // ગુજરાતી:- ક્રિતિપ્રતિષ્ઠિત નગરીમાં વસતા સળગે રત્નોના આભૂષણોથી શોભાયમાન સેંકડો ભોગીઓ વડે તિરસ્કાર પામેલી ભોગાવતી નગરી રસાતલમાં ચાલી ગઈ તે યુક્ત જ થયું છે. દા. સ્પષ્ટીકરણ:- કારણ કે તે ભોગાવતી નગરી મસ્તકને વિસ્કરાયમાન ઉત્તમ મણિવાળા એક જ શેષ ભોગીશ (નાગ) વડે શોભે છે જ્યારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરીમાં અનેક ભોગીઓ એટલે સમર્થ ભોગીઓ રહે છે. વળી ભોગાવતી નગરીમાં રહેતા ભોગી એટલે શેષનાગના મસ્તક પર એક જ રન (ગણિ) છે, જ્યારે આ નગરીમાં વસતા સેંકડો ભોગીઓના સર્વાગે રત્નો-આભૂષણો છે. આ પ્રમાણે શિતિપ્રતિષ્ઠિત નગરીથી દરેક રીતે ઉતરતી ભોગાવતી નગરી હુજા પામીને રસાતલમાં ચાલી ગઈ. તે યોગ્ય જ થયું. हिन्दी :- "क्षितिप्रतिष्ठित" नगरी में सभी अंग-उपांगो पर पहने रत्नों के आभूषणों से शोभायमान सेंकडो भोगी लोग रहते थे। और भोगावती नगरी में केवल मस्तक पर रत्न धारण करनेवाला एक ही भोगी (शेषनाग) रहता है। इसलिये उसके द्वारा तिरस्कार पाई गई भोगावती नगरी रसातल में चली गई, यह योग्य ही हुआ॥८॥.. मराठी:- "क्षितिप्रतिष्ठित" नगरीमध्ये सगळ्या अंगोपांगावर रत्नांचे अलंकार पालन शोभणारे शेकहो भोगी लोग राहात होते तर भोगावती नगरीत होक्यावर एक रत्न धारण करणारा एकच भोगी (शेषनाग) राहात होता. म्हणून क्षितिप्रतिष्ठित P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trst