________________ (14) શ્રી મુનિપતિ ચરિત્ર, યાણ કર્યું. અનુક્રમે અમે ઉજ્જયિનીનગરીના ઉધાનમાં આવી પહોંચ્યાં, ત્યાં મગધસેનાને બેસારી રાત્રીને સમયે હું ખરું ધારણ કરીને મહારે ઘેર ગયે; તે વખતે હારી પ્રિયાને અન્ય પુરૂષની સાથે સુતેલી જોઈ મહા ક્રોધવંત થએલે એવો મેં ખર્ઝના પ્રહારથી તે પુરૂષને મા રી નાંખે, અને હું ગુપ્ત રીતે સંતાઈ રહ્યું થોડીવાર પછી હારી સ્ત્રી જાગી અને જોયું તો પિતાના યારને મૃત્યુ પામેલે દીઠે તેથી મહા શોકાતુર થએલી તે સ્ત્રીએ એક ખાડો ખોદી તેમાં તેને દાટ્યા, અને તે ઉપર એક વેદિકા બનાવી તેને લીંપી પોતે તત્કાળ સુઈ ગઈ. * પછી હું ઉદ્યાનને વિષે મગધસેના પાસે ગયે, અને તેણીને મેં સર્વ વ્રત્તાંત નિવેદન કયું, એટલે તેણીએ કહ્યું કે:-“પ્રાણનાથ ! આ તમારી સ્ત્રી દુષ્ટ છે, તેણીનું ખરું સ્વરૂપ દેખાડવા માટે જ હું તમારો સાથે અહિં આવી હતી.” તેણીનાં આવાં વચન સાંભળી મેં કહ્યું:“તું જે કહેતી હતી તે યથાર્થ સત્ય ઠરી ચુક્યું છે, એમાં કાંઈ સશય નથી.” પછી હું મગધસેનાગણિકા સહિત ફરીથી રાજગૃહનગરપ્રત્યે ગયા, ત્યાં તેણીની સાથે કેટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust