________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 3 ) સાથે ક્રિડા કરતો સુખેથી દિવસે નિર્ગમન કરવા લાગ્યો. એકદા મેં મગધસેનાને કહ્યું -“હે પ્રિયે ! જે તું મને રજા આપે તો હું મારે ઘેર જાઉં. કારણ મને અહિં આવ્યું ઘણું દિવસ થઈ ગયા છે, માટે કુળવતિ હારી વાટ જોતી હશે. તે વારે મગધસેનાએ કહ્યું -" સ્ત્રી કેઈની હોય નહીં, તે મુખથી મીઠાં વચન બેલે પણ દદયમાં મહા કપટ હોય, ઓછા જળથી ભયભિત થાય, પણ મહાસમુદ્ર સહેજે રે; મૃગ દેખીને બીએ, પણ મણિધર (ભયંકર સર્ષ) ને હાથમાં નૃત્ય કરાવે; વળી તે મર્મ કહેવાય છતાં અનેક યુક્તિઓ શેાધે છે. શાસ્ત્રમાં સ્ત્રીઓનાં ચરિત્ર નવલક્ષ કહ્યાં છે, આમ છે છતાં જે તમારે જવાનો નિશ્ચય હોય તો મને સાથે તેડી જાઓ; કારણ કે મારે તમને તેણીનું દુરાચ૨ણ દેખાડવું છે.” ! પછી મેં તેણીને સાથે લઇ જવાની હા કહી, તેથી તે મગધસેનાએ શ્રેણિક રાજા પાસે જઈ ત્રીજા વરદાનથી મહારી સાથે આવવાની રજા લીધી. પછી અમે બન્ને જણાએ ઘણું દ્રવ્ય લઇને શુભદિવસે ઉજજયિની તરફ પ્ર. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust