________________ (46) શ્રી મુનિપતિ ચરિત્ર વહન કરતાં કરતાં ઉજજયિની તરફ પાછા વન્યા. રસ્તે ચાલતાં અમારા બન્નેમાંથી જેના હાથમાં દ્રવ્ય હોય તે દ્રવ્યના લેભથી બીજાના મરણનો ઉપાય ચિંતવતો. એમ કરતાં કરતાં અમે નગરીની સમીપે આવી પહોંચ્યા, ત્યાં એક પાણીને ધરો દીઠે, તેમાં અમે સ્નાન કરી પાણી પીધું, તે વખતે મને વિચાર થયા કે, “ભાઈને ધરામાં ફેંકી દઈ હું દ્રવ્યને મા લીક થાઉં.” એમ ચિંતવન કરતાં વળી વિચાર ફર્યો કે, “હું આ પાપરૂપ દ્રવ્યને અર્થે પિતાના મંધુને હણવાને શામાટે વિચાર કરૂં છે? આ દ્રવ્યને જ ફેંકી દઉં કે જેથી આવા અગ્ય વિચાર થાય નહીં.” એમ વિચાર કરીને પછી મેં તે દ્રવ્યની વાંસળીને ધરામાં ફેંકી દીધી; તે જોઇને દત્ત તત્કાળ બેલી - ચા -“ભાઈ ! તેં આ શું કર્યું?” તે ઉપરથી મેં પર્વે થયેલે અનિષ્ટ વિચાર તેને કહ્યું, એટલે તે પણ બોલ્યો –“ભાઈ ! તેં ગ્ય કર્યું છે, કારણકે મહારે પણ એવા જ દુષ્ટ વિચાર થત હતો.” અવી રીતે અમે બન્ને ભાઈઓ નિર્ધન થઈને પાછા ઘર તરફ ગયા. - હવે એમ બન્યું કે મેં ધરામાં કેકેલી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust