________________ 32. શ્રી મુનિપતિ ચરિત્રમ . રાજાએ કહ્યું : “હે હવામી આ મંત્રી આશા રાખીને આવ્યે છે, તે મારા ઉપર કૃપા કરીને તેને પણ તે વિદ્યા આપો.” આમ રાજાને આગ્રહ થવાથી તે ગીએ તે મંત્રીને પણ તે વિદ્યા આપી. હવે તે રાજા અને મંત્રી તે ચગીને નમસ્કાર કરી ત્યાંથી પાછા ફર્યા અને જંગલને વટાવીને એક સરોવરમાં જલકીડા કરવા (નહાવા) આવ્યા. તેના કાંઠે રાજાએ એક મરેલા હાથીનું કલેવર પડેલું જોયું ત્યારે રાજાએ વિચાર્યું આ કલેવર માં પેસીને હું મારી વિદ્યાની પરીક્ષા કરૂં. આમ વિચારી તે રાજાએ પિતાનું કલેવર મંત્રીને સેકીને હાથી- કલેવરમાં પ્રવેશ કર્યો અને ત્યાર પછી હાથીરૂપે થયેલો તે રાજા જંગલમાં ફરવા લાગ્યું. હવે મંત્રીએ વિચાર્યું : અરે આ પણ સરસ અવસર પ્રાપ્ત થયો છે. એમ વિચારી તે મંત્રીએ વિદ્યાર્થી પોતાને. આમા રાજાના શરીરમાં સ્થાપન કર્યો અને પિતાનું શરીર હતું તેના ટુકડે ટુકડા કરીને પોતે વૃક્ષની મધ્યમાં રહ્યો હતો એટલામાં ત્યાં આવેલા હાથીરૂપ ધારી રાજાએ પિતાનું કલેવર ન જોયું. . . . : - - ત્યાર પછી રાજાના રૂપને ધારણ કરનાર મંત્રીએ મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. સામતે વિગેરેની આગળ તેણે કહ્યું : કે જે મંત્રી હતો તેને માર્ગમાં સિંહે મારી નાખ્યા. , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust