________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ તેમાં એક ઝાડ ઉપર જ્યારે કાગડાનું દર્શન થાય ત્યારે ત્યાં ન જવું, પણ જ્યારે રાજહંસનું દર્શન થાય ત્યારે ત્યાં જવું. અને પછી તે જંગલને વટાવીને લોકાગ્ર નામનો પર્વત આશે. તે પર્વતના શિખર ઉપર સદાનંદ નામના ગીઓન અગ્રેસર પાસને રહેલો છે. તે ચોગીન્દ્રની પાસે પરકાય પ્રવેશ નામની વિદ્યા છે. તે સાંભળી ખુશ થયેલા પ્રધાને તે સ્વરૂપ રાજાને જણાવ્યું. ખુશ થયેલા રાજાએ - ત્યાં જવા માટે તે કાપડિયાને માર્ગ છે. તેણે કહ્યું: “હે રાજન તમારા દેશની આગળ બાર ગામ આવશે, તેનાથી આગળ નવ મહાનગરી આવશે, તેનાથી આગળ જતાં પાંચ મહાપાટ (કોડપતિ વસતા હોય તે નગરીને પાટણ કહેવાય છે.) આવશે. એમ કહી તે કાપડિયે પિતાને આને ગ. હવે રાજા ત્યાં જવા માટે બધી સામગ્રી ભેગી કરીને નિવૃત્તિના ઘેર ગયે. નિવૃત્તિએ કહ્યું : હે સ્વામી ત્યાં જતાં તમારે મંત્રી સાથે ન રાખવે. કારણકે તે દુષ્ટ છે, દ્રોહ - કરનાર છે અને અસત્યમાં જ આનંદ માનનારે છે. કારણકે– " સર્વ રીતે જે મેળવવા યોગ્ય હોય તે તો રસ્તે * જતા મુસાફર પાસેથી પણ મેળવી શકાય છે. પણ જે ન જ મેળવવા ચેશ્ય હોય તે તો પુત્ર, સગાં વહાલાં કે ભાઈઓ પાસેથી પણ મેળવી શકાતું નથી” હવે તે રાજા રસ્તાનું ભાથું વિ. લઈને ત્યાંથી ચાલ્ય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust