________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 19 વૃત્તાન્તને જાણનાર એક સભ્ય કહ્યું: “હે સ્વામિની આ મંત્રી પોતાની પત્નીના ભયથી જ હંમેશાં જલદી જલદી ઘેર જતા રહે છે ત્યારે આશ્ચય પામતાં રાજાએ પૂછ્યું: આમાં પત્નીને શે ભય છે? ત્યારે મંત્રીએ બનેલી બધી વિગત રાજાને વિસ્તારથી જણાવી દીધી. આથી રાજાએ પણ તે મંત્રીને આનંદ પ્રમોદ માટે રાત્રે બે પહોર સુધી પિતાની પાસે જ રાખ્યા ત્યાર પછી મુક્ત કરાયેલા તે મંત્રી બાકી રહેલી રાત્રિના સમયે ઘેર આવ્યા. તેમનું આગમન જોતાં જ મેં ક્રોધથી કમાડને અત્યંત બંધ કરી દઈને ઘરની અંદર જ રહી. મંત્રીએ ઘણીવાર કહેવા છતાં મેં કમાડ ઉઘાડયાં નહીં. અંતે મેં વિચાર્યું કે મારે પ્રિય મારે માટે કરીને ખિન્ન થાય છે, તે કમાડ તે ઉઘાડું, પછી મારા વિચાર પ્રમાણે હું કરીશ. એમ વિચારી મેં કમાડ ઉઘાડયા. ત્યાર પછી જ્યારે મારા પ્રિય પતિ ઘરમાં આવ્યા ત્યારે હું કોધથી ધમધમેલી હતી મેં વિચાર્યું કે હમણાં જ પિતાના ઘેર ચાલી જાઉં એમ વિચારી હું તે જ વખતે ઘરની બહાર નીકળી ગઈ. તે વખતે મારા પતિએ વિચાર્યું કે આ લઘુચિંતા માટે બહાર ગઈ હશે. હવે રાત્રિમાં બહાર ચાલી મને. ચોરેએ પકડી લીધી. અને મારાં વસ્ત્ર અને આભરણુ લઈને તે મને પિતાની પહેલીમાં લઈ ગયે. ત્યાં તે ચરે મને પહલી પતિને ભેટરૂપે ધરી દીધી. તે પલલી પતિએ ભેગ ભેગરવા : માટે મારી પાસે માગણી કરી મેં તે માગણી સ્વીકારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust