SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેહજિત ચરિત્રમ - 205 : : “ચર્ચા: વાસમાં રિટી - પં શૌચં ". મનુષ્ય સ્ત્ર દુ ત્તવરું વગં ગોવિંન્ ! ! घम' या न करेति निश्चस्मत. स्वर्गाले ट्वाटन, છે. પશ્ચાત્તાવા રવણિતઃ શાન્નિા હસ્તે . : - તે વિષયે પગની રજ સમાન છે, યૌવન પર્વતમાં વહેતી નદી સમાન ચંચલ છે. મનુષ્યપણું પાણીના બિંદુની જેમ અત્યંત ચપલ છે. જીવન પાણીના રેણુ સમાન છે. આ બધું ચંચલ હોઈને આ બધું પાયા પછી, માણસ જે તેમાં જ આસક્ત થઈ જાય અને નિશ્ચલાયમાન બુદ્ધિપૂર્વક સ્વર્ગના દરવાજા ઉઘાડી આપનાર ધર્મને જે ન કરે તો પછી પાછળથી પશ્ચાત્તાપ થતાં દુઃખી દુઃખી થયેલા અને ઘડપણથી જજરિત થયેલાં તેને એકરૂપી કે અગ્નિ બાળી નાખે છે. . . . . . . . . ' વળી, આ જેનો પાર પામી શકતો નથી તેવા સંસાર સમુદ્રથી પાર પામ તે અતિકઠિન છે; પણ, જેમ સમુદ્રમાં પાટીયું વળી જાય અને સમુદ્રમાંથી બહાર નીકળી શકે છે તેમ સમ્યકસ્વરૂપ આધાર જે મળી જાય તો જ તે સંસાર સમુદ્ર પાર ઊતરી શકે છે . દર કા, કદાચ શુભકર્મનો ઉદય થતાં. સમ્યકત્વને આધાર મળી જાય તો પણ ઉદયમાં આવેલાં કેટલાંક કર્મો જીવને અનેક પ્રકારે ભ્રમણ કરાવે છે, ભટકાવે છે, આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy