________________ 190 શ્રી મોહજિત ચરિત્રમ : તે મેહવિનાશિકા-અત્યંત મનોહર ચંદ્ર જેવા સુંદર મુખવાળી, જેનશાસનની પ્રભાવના કરનારી, જીવ-અજીવ આદિ નવેય તત્તના અર્થને જાણનારી, સ્ત્રીઓને લગતી ચેસઠે -કલાઓથી યુક્તા હતી. : , , , , 3. એક વખત આઠેય કર્મને લગતી વિચારણા કરતાં મેહનીય કર્મની પ્રબળતા જોઈને તેણે વિચાર્યું : અહો ! તે મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીર કડાકડી સાગરોપમની છે, વળી તે મેહનીય કમ ઝેરમાં મોટામાં મેટા ઝેરરૂપ છે, કારણ કે ખવાઈ ગયેલું ઝેર તો કેવલ એ જ ભવમાં દુઃખ આપે છે અને જે તેને ઉપચાર -ઈલાજ કરવામાં આવે તો તે દૂર પણ થઈ જાય છે; પરંતુ, મેહનીય કર્મ તો ભવોભવમાં દુઃખ આપનાર થાય છે. હે આત્મા! તેનું લક્ષણ તું ધ્યાન રાખી સાંભળ- - - - - - માત્ર વાત છે. ' " બધાં દુખે નેહમાંથી પેદા થાય છે. * * હે આત્મા! જ્યારે તું આd, રૌદ્ર, ધર્મ, અને શુકલ આ ચાર ધ્યાનમાંના પહેલા આધ્યાનના ચાર પાયામાંથી રુાિ માથા પહેલા પાયા ઉપર જ વિચાર કરે તે સમજાશે કે આ ધ્યાન ખરેખર તિર્યંચગતિને જ આપનારૂં થાય છે. તેથી આ મેહનીય કમ તે અતિદુષ્ટ અને જેને જીતવામાં મુશ્કેલી પડી જાય તેવું છે. . - ' વળી ઠાણુગ સૂત્રના આઠમા સ્થાનમાં તેમજ દુર્લભતા વિજય નામના અષ્ટકમાં પણ પહેલાં જ કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust