________________ 5-2020 મત મારા પરમ પૂજય પિતાશ્રી સ્વ. કરચંદ ચુનીલાલ મારા પરમ પૂજય કાકાશ્રી સ્વ. ડાહ્યાભાઈ ચૂનીલાલ સ્વ. શનાભાઈ ચૂનીલાલ જત તેમજ - અમારા સમગ્ર કુટુંબની ઈચ્છાને માન આપીને પરમ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નથી માનનીય શ્રી કૈલાસસાગર સૂરિશ્વરજી મ. સા.નો સરૂપ દીક્ષા સમારોહ આજથી 46 વર્ષ પૂર્વે અરિહંદાદાની અસીમ ભા કૃપા વડે અમારા દલાલ મેન્શનવાળા નિવાસસ્થાને કંચ (હાલમાં રસિલા ભુવન, પાલડી) ઉજવાયે હતો. તેની સુમંગલ સ્મૃતિમાં આ ગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતને એવી મંગલ કામના સાથે અર્પણ કરીએ છીએ કે આ ગ્રંથ “જેન જયંતિ શાસનમની આરાધના અને સેવા સમર્પણમાં નિમિત્તિરૂ૫ - બની રહે એવી અભ્યર્થના સાથે.. * નરેન્દ્રભાઈ સકરચંદ તથા સમગ્ર કુટુંબ પરિવાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust