________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 111 '' આ રીતે હે મુનિ ! સુકુમાલિકાની જેમ હું ઉપકારી હોવા છતાં પણ તમે મારા ઉપર અપકાર કર્યો... - મુનિએ કહ્યું : “હે કુંચિકશેઠ! તમે એમ ન બેલે. જે તમને વિશ્વાસ ન બેસે તે હું સેગન ખાવાપૂર્વક એકવૃષભ જેવું કરી બતાવીશ.” ત્યારે શેઠે કહ્યું: “વૃષભે શું કર્યું?” મુનિએ કહ્યું? - . . : - . વૃષભના કથા . * ચંપાનગરીમાં અજિતસેન નામને રાજા હતા. ત્યાં એક મઠને માલીક રહેતો હતો. તેની પાસે બે ગોકુલ હતાં. તેમાંની એક ગાએ એક વૃષભને જન્મ આપે; અને અનુકુમે તે જુવાન અને જુવાનીના કારણે મદોન્મત્ત–મદથી ઉદ્ધત થઈને ઈચ્છા પ્રમાણે નગરમાં ફરવા લાગ્યા. લોકેએ તેનું સૂર્યસંહ એવું નામ પાડી ચિહિત કરાયેલા એને ગોકુલ અંદર મૂકી દીધો.. ... . . . . - હવે તે જ નગરમાં એક જિનદાસ નામને શ્રાવક રહેતો હતે. તે શ્રાવક સમ્યકત્વમૂલક બાર વ્રતધારી ધર્મિષ્ઠ અને રાજાને તે અતિપ્રિય તત્ત્વને જાણકાર હતો. તે ત્રણેય કાલ જિનેશ્વર ભગવાનની પૂજા કરતો અને પર્વતિથિએ પિષધવ્રત લેતે હતો; અને રાત્રે તે કઈ શૂન્યઘરમાં જઈને કાઉસ્સગ્ન કરતા તેમને ધનશ્રી નામની પત્ની હતી; પરંતુ, તે સ્વેચ્છાચારી, કુલભ્રષ્ટ હોઈ અંસતીઓમાં અગ્રેસર હતી અને તે હંમેશાં પોતાના પતિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust