________________ મોહનચરિત્ર સર્ગ પહેલો. क चरित्रप्रणयनं क चेयं प्राकृता मतिः / भवितास्मि सतां नून-मुपहासस्य भाजनम् // 16 // - આ ચરિત્રની રચના તે ક્યાં, અને મારી સંસ્કારવગરની તથા જડ એવી મતિ તે ક્યાં! નક્કી આ રચના જોઈને પંડિતલેકે મારે ઉપહાસ (મશ્કરી) કરશે, એમ હું માનું છું. 16. महिमा श्रीगुरोर्यदा मनसोऽपि न गोचरः। तदालम्बादिदं कर्तुं प्रवर्तेऽहं सुदुष्करम् // 17 // : (તિ પ્રસ્તાવડા) પણ સદગુરૂને મહિમા કે જેની કલ્પના પણ થઈ શકે નહીં, તેના આશ્રયથી હું આ ઘણુંજ કઠણ કામ કરવાને તૈયાર થયે છું. 17. (અહીં પ્રસ્તાવના પુરી થઈ.) भारतेऽस्मिन् दक्षिणार्धे मध्यखण्डेऽब्धिमण्डिते / सौवीराख्योऽस्ति विषयः सुवीरजनतास्पदम् // 18 // આ ભારત ખંડના દક્ષિણાર્વિનેવિષે જેને ત્રણે બાજુથી સમુદ્ર છે, એવો . મધ્યખંડનામા દ્વીપકલ્પ છે. તે મધ્યખંડમાં સૈવીર-(મથુરાને પ્રદેશને નામે દેશ છે. તે દેશના લેકે ઘણાજ શુરવીર છે. 18. , ત્રમૂવર મૂરિમથક સ્ત્રમ્પમૂપિતા રમાયા તિસ્થાને હંસાનાં નથી ને ? તે દેશમાં શીલવત ધારણ કરનારા ઘણા ભવ્ય થઈ ગયા. હંસાનું ક્રીડા કરવાનું સ્થાનક જેમ માનસ સરોવર, તેમ તે દેશ લક્ષ્મીનું કોડાસ્થાન હતું. 19, यस्मिन् राजन्वति जनाः प्रायः पुण्यपरायणाः। शातमेवावेदयन्ता-बघ्नंश्चापि तदेव हि // 20 // તે દેશ સારા રાજાઓએ રક્ષણ કરેલ હોવાથી, ત્યાંના ઘણા ખરા લેક ધર્મકરણી કરવામાં તત્પર હતા, તેથી જ તે આ લેકમાં સુખ ભોગવતા હતા, અને પરલેકને વાતે પુણ્ય ગાંઠે બાંધતા હતા. 20. Jun Gun Aaradhak. Frust. P.P. Ac. Gunramasuri M.S.