________________ મહિનચરિત્ર સર્ગ ચે. તત્ર શ્રદ્ધાનુદ્ધતમ-નુતરિન્યર્મતત્વના ' , મહોય સૂરો મોઢ-માન-મસંસ્તલા 10 | ", તે શહેરમાં ઘણા પૈસાદાર, ઉદાર અને ધર્મકરણી કરવામાં તત્પર એવા શ્રાવક લેકેને જોઈને તેમને તે વખતે ઘણે આનંદ થયો. 90.. ! गुणानुरागिणस्तेऽपि मोहनं गुणमन्दिरम् / જ્ઞાવી મુમુદ્રિો સ્થાને ગુણજ્ઞાનાં ગુણે રતિઃ || 11 - ગુણાનુરાગી એવા તે શ્રાવકે સદ્ગણોનુ જાણે રહેવાનું સ્થાન જ હોયની શું ? એવા મેહનજીને જોઈને ઘણો આનંદ પામ્યા, ગુણના જાણ એવા લોકોની ગુણ : ઉપર પ્રીતિ થાય તે ઉચિતજ છે. 91. रूपानुरूपं तच्चित्तं तचित्तानुगुणान् गुणान् / .. गुणानुरूपं विज्ञानं विज्ञाय मुमुदे जनः // 92 // મેહનતું જેવું સુંદર રૂપ તેવું જ તેનું ચિત્ત, જેવું ચિત્ત તેવાજ તેના ગુણ અને જેવા ગુણ તેવું જ તેનું જાણપણું, એ બધું જોઈને ત્યાંના લેકો ઘણું ખુશી થયા. 92. यथोचितं यतित्वेऽपि वितन्वन्धर्ममादरात् / मोहनो न्यवसत्तंत्र श्राद्धानावर्जयन् गुणैः // 93 // જતિપણામાં પણ આદરથી ઉચિત ધર્મકરણી કરનારા મોહનજી પિતાના ગુણવડેકરીને શ્રાવક લેકના મનને વશ કરતા થકા ત્યાં રહ્યા. 93. ? महेन्द्रसूरयः स्तोकं विज्ञाय निजजीवितम् / / कथनीयं यदासीत्त-न्मोहनाय न्यवेदयन् // 94 // પછી મહેંદ્રસૂરિજીએ પિતાનું આઉખું થોડું રહેલું જાણીને જે કંઈ કહેવાનું હતું તે મેહનજીને કહી દીધું. 94. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust