________________ મહિનચરિત્ર સર્ગ થો.. ( 7 ) संवेगात्सर्वविरतिं जिघृक्षुरपि मोहनः / भोग्यं कर्मालोक्य तस्य क्षपणायोपचक्रमे // 79 // સંવેગથી મેહનજી સંગીપણું આદરવાની ઘણી ઈચ્છા રાખતા હતા, તો પણ બાકી રહેલું ભેગકર્મ જોઈને તે ખપાવવાને ઉદ્યમ કરવા લાગ્યા. 79. अथासौ लक्ष्मणाभिख्ये पुरे जगति विश्रुते / गन्तुमैच्छच्छ्रीमहेन्द्र-वचनं परिपालयन् / / 80 // પછી શ્રીપૂજયજીનું વચન અંગીકાર કરીને લેકમાં ઘણું પ્રખ્યાત એવા લખન શહેરમાં જવાનો મેહનજીએ મનમાં વિચાર કર્યો. 80. - वाराणसीवास्तव्या ये-ऽनुरक्ता मोहनेऽभवन् / . ते सर्वेऽपि वियोगोऽस्य भवीति शुशुचुर्भृशम् // 81 // કાશીના રહીશ લેકે મોહનજી ઉપર ઘણો રાગ રાખતા હતા, તે બધા “હવે મેહનજીનો વિયેગ અમને નક્કી થવાન” એમ જાણીને ઘણો શેક કરવા લાગ્યા. 81. साग्रान् षड् वत्सरान्याव-काश्यां श्रीमोहनोऽवसत् / / रागवन्तः परं काल-मिमं क्षणमिवाविदुः॥ 82 // છ વરસ અને ઉપર કેટલાક દિવસ એટલા કાળસુધી મેહનજી કાશીમાં રહ્યા તો પણ રાગી લેકને આટલે બધેકાળ ક્ષણમાત્ર જેટલું લાગે. 82. ... दृढानुरागबद्धानां पुनर्दर्शनमस्तु ते। इत्येतद्वचनं तस्य श्रुतिगोचरतां ययौ // 83 // ઘણા અનુરાગથી બંધાયેલા એવા અમને તમારું ફરીથી દર્શન થાઓ.” એવું તે લોકોનું વચન મોહનજીના સાંભળવામાં આવ્યું. 83. संयोगा विप्रयोगाश्च संसारेऽस्मिन्ननेकशः। अभवन्भवितारश्च कोऽत्र हृष्यति शोचति // 84 // - “આ અનાદિ સંસારમાં જીવને અનેકવાર સંગ અને વિયોગ થયા, અને થી પણ ખરા. તેમાં હર્ષ અથવા શોક કોણ માને ? 84. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust