________________ મહિનચરિત્ર સર્ગ ત્રીજો. (49) અતિચારરહિત પાળ્યું હોય તો, કાલાંતરે સદ્ગુરૂની સેવાથી બાકી રહેલા ચાર મહાવ્રતો નક્કી મળી શકે છે.” એમ વિચારીને અંતે મહાવ્રતની પ્રાપ્તિ થવા માટે મોહનજીને જતિદીક્ષા આપવાનો ઈરાદો કરે. 10-11-12. संवीक्ष्य द्रव्यक्षेत्रादि पुनर्विममृशुस्ततः। षोडशेऽब्देऽस्य दीक्षायाः कालं ते प्रतिपेदिरे // 13 // દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરે જોઇને રૂપચંદજીએ ફરીથી વિચાર કરે, ત્યારે નક્કી થયું કે સોળ વર્ષની ઊમર થાય ત્યારે જ એને જતિદીક્ષા આપવાનું मनशे. 13. भङ्गस्तथातिचारश्चो-त्पद्यते नवमाब्दतः / यद्यप्युपान्त्यं त्यक्त्वान्य-सद्रतानां प्रमादतः // 14 // तुर्यव्रते तथाप्येतो यावदब्दं हि षोडशम् / प्रायः संभवतो नैवे-त्येतल्लोकेऽपि विश्रुतम् // 15 // एतस्यां यतिदीक्षायां मुख्यं तुर्य व्रतं विदुः / यतस्तदितराण्यस्यां प्रायः सन्त्यपि सन्ति नो // 16 // तथापि यतिदीक्षा य-हीयते नवमेऽब्दके / तत्पूर्वाभ्याससिद्धयर्थं पूर्वाभ्यासो हि दुर्लभः // 17 // वीरः स्वयं न यः सोऽत्र सेनाबलमपेक्षते / तथेन्द्रियदमाशक्तः पूर्वाभ्यासमनिन्दितम् // 18 // मोहनोऽयं स्वयं शूरः पूर्वाभ्यासोऽत्र किंफलः / इतीव चिन्तयित्वा ते जगदुः षोडशेऽस्य ताम् // 19 // .. મને એમ લાગે છે કે, ચોથું વ્રત મૂકીને બીજે ચાર વ્રતોને પ્રમાદથી ભંગ તથા અતિચાર નવમા વરસથી લાગે છે, એવો આગમને સિદ્ધાંત છે. ચોથા વ્રતને ભંગ તથા અતિચાર ઘણું કરીને સળમાં વરસસુધી લાગતો નથી. એ વાત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust