________________ ઘરમ્] મહિનચરિત્ર સર્ગ સોળમો. ( ) इति श्रीउत्तरमोहनचरिते षोडशः सर्गः // 16 // इति श्रीमद्धाराणस्युपान्तबलियाप्रान्तान्तः पाति मनियर' पार्श्ववर्ति पनिचा'ग्रामवास्तव्येन श्रुतिस्मृतिपथप. थिकेन रमापतिमिश्रेण विरचितमुत्तरमोहन વરિત સમાપ્ત મહત્મા (સમર્થ ), સર્વમાં સારરૂપ, અને ચેતન સ્વરૂપ, આ આત્મા પિતેજ પિતાની સત્તા, અસત્તા, અણુ, મહત્ત્વ, વ્યાપકત્વ, ક્ષણિકત્વ, વિનાશાવિનાશિત્વ, અને એકત્વ વિગેરે અનેક પ્રકારની કલ્પનાઓ કરીને પૃથ્વી ઉપર જ્યાં સુધી હર્ષથી ક્રીડા કરે છે ત્યાં સુધી શ્રી મેહનલાલજી મહારાજનો યશ સ્થિર થાઓ. અને તપશ્ચર્યાથી તેમના સરખા થયેલા પન્યાસ શ્રીયમુનિજી, શ્રી કાન્તિમુનિજી પન્યાસ શ્રીહર્ષમુનીજી વિગેરે તેમના શિષ્ય પણ સારી રીતે આનંદ પામે. 3o. અહી ૐકાર મંગલવાચક અને સમાપ્તિસૂચક છે. ઉપરના શ્લોકમાં કહેવાની હકીકત એવી છે કે આત્માના સંબંધમાં જુદા જુદા મતવાળાઓ પોતે પિતાના જુદા જુદા સિદ્ધાંત પ્રતિપાદન કરે છે પરંતુ તે સિદ્ધાંત પ્રતિપાદન કરનાર પણ આત્મા જ છે ( કારણ કે, આત્મા વગર એકલા શરીરથી કંઈ થતું નથી.) માટે કહ્યું કે આત્મા પોતે જ પોતાના સંબંધમાં જુદી જુદી કલ્પનાઓ કરે છે. તેમાં કેટલાક આત્માની સત્તા અર્થાત આત્મા છે એમ માને છે. અને કેટલાક અસત્તા માને છે. જેમ કે દેહથી જુદે બીજે કેઈ આત્મા નથી. તેઓના સિદ્ધાંતમાં એવું છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર તો ભેગાં મળવાથી જ કુદરતી રીતે કોઈ વિલક્ષણ ચિત . શક્તિ ઉત્પન્ન થાય છે. માટે એ ચાર તત્ત્વોના સમૂહરૂપ દેહથી જુદે આત્મા નથી. કેટલાક આત્માનું અણુત્વ ( અણુપણું ) અને કેટલાક મહત્વ ( મોટા પણું ) માને છે. કેટલાક આત્માને વ્યાપક માને છે. કેટલાક આત્માને ક્ષિણિક માને છે. કેટલાકે આત્માનું વિનાશાવિનાશિત્વ એટલે આત્મા અવિનાશી છે અને વિનાશી પણ છે એમ માને છે. કેટલાકો એકત્વ (એકપણુંજ) માને છે. વિગેરે અનેક પ્રકારે પોતે પિતાની કલ્પના કરતો આત્મા જ્યાં સુધી પૃથ્વી ઉપર હર્ષથી ક્રીડા કરે છે અર્થાત્ અવિનાશી અત્માની જ્યાં સુધી પૃથ્વી ઉપર સત્તા (હેવા પણું ) છે ત્યાં સુધી મહારાજશ્રીને શોભાયમાન યશ રિસ્થર થાઓ. એ પ્રમાણે કહેવામાં ગ્રંથકારને એ અ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust