SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ( 420 ) मोहनचरिते षोडशः सर्गः। [उत्तर ___ अथातः पन्यासश्रीयशोमुनिकमलमुनिभ्यां शिष्याभ्यां क्षेत्रोपरोधात्सम्प्रति खरतरगच्छीयां समाचारी कुर्व इति व्याजहे। - બાદ શ્રીયમુનીજી તથા કમળમુનીજીએ કહ્યું કે " અમે ક્ષેત્રના અનુરોધથી ખરતરગચ્છની સમાચારી કરીએ છીએ. " . ___ ऋद्धिमुनिप्रभृतिभिस्त्रिभिर्यशोमुनिमनुकंतुीमच्छाम इति कथितम् / .... દ્ધિ મુનિ વિગેરે ત્રણ મુનિએ એટલે ઋદ્ધિમુનીજી, ભાવમુનીજી અને રતનમુનીજીએ કહ્યું કે અમે યમુનીજીને અનુસરવાની અથાત્ ખરતરગચ્છની ક્રિયા કરવાની ઈચ્છા રાખીએ છીએ.” पन्यासंश्रीहर्षमुनिकान्तिमुनिदेवमुनिभिः शिष्यरादितोऽङ्गीकृतया तपागच्छीयसमाचार्या भवन्तमनुकुम इत्युदितम् / - પન્યાસ શ્રીહર્ષમુનીજી, કાંતિમુનિજી અને દેવમુનિજીએ કહ્યું કે અમે પહેલેથી અંગીકાર કરેલી તપાગચ્છની સમાચારીવડે આપને અનુસરવાની ઈચ્છા રાખીએ છીએ.” नयमुनि-कल्याणमुनि पद्ममुनि-क्षमामुनि-शुभमुनिप्रभृतिभिर्बहुभिर्हर्षमुनिरस्माकं शरणमित्युक्तम् / नयभुनी, ट्यामुनि, 5 मुनिसभामुनि, शुभमुनि વિગેરે ઘણા શિષ્યોએ કહ્યું કે-“અમારે તે હર્ષમુનિજીનુંજ શરણ છે. અર્થાત એઓ ७२शे ते प्रमाणु शशुं.” . .. अथ मोहनमुनयो यस्मै यद्रोचते स तथा करोत्विति सहपमुक्त्वा कुलशीलादिभिरयोग्यः शिष्यो न कर्त्तव्य इति पुनः पुनरुपदिष्टवन्तः / इति महानुभावानामतिदूरदर्शिनां श्रीमता P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy