________________ ' (282 ) પોતે પડ્યા ! [ઉત્તરચાતુર્માસનો આરંભ થવાથી સર્વ લેક હર્ષ પામવા લાગ્યા. પિતાના મનથી ઈચ્છલી વાત ફળીભૂત થાય એટલે તેને હર્ષ થતું નથી? અર્થાત સર્વને થાય છેજ. 84. लमाश्च श्रावकाः कर्तुं तपोदानादिकं शुभम् / ज्ञातानुष्ठेयकृत्याः श्रीमुनिराजोपदेशतः // 85 // શ્રીમોહનલાલજી મહારાજના ઉપદેશથી કરવાનાં કાર્યોને જાણનારા શ્રાવકે તપ અને દાન વિગેરે શુભ કર્મો કરવા લાગ્યા. 85. दानेन धनिभिः कैश्चित्समानेन निजं धनम् / सस्वं सफलितं भक्त्या भवभ्रमणभीरुभिः // 86 // સંસારમાં ભ્રમણ કરવાથી ભય પામતા કેટલાક ધનવાનું લેકેએ સન્માન પૂર્વક પિતાપિતાની યેગ્યતાનુર દાન કરવાથી પોતાના ધનને સફળ કર્યું અને ભક્તિથી બીજાઓને માન આપી પોતાના આત્માને સફળ કર્યો. 86. कैश्चिद्भव्यैर्भवोदिनैः सञ्चितं किल्बिषं बहु / दग्धं तपोऽग्निना चात्मा कृतश्चामीकरप्रभः॥ 87 // સંસાર ઉપર અચીવાળા કેટલાક ભવ્ય જીવોએ ઘણું એકઠું થયેલું પાપ તપસ્યારૂપી અગ્નિથી બાળીને પોતાના આત્માને સુવર્ણના જે નિર્મળ ક. 87. विश्वस्यां च चतुर्मास्यां कैश्चित्स्वर्गापवर्गदम् / સુરઢિતમ 4 દૃષિ સંયતૈનઃ 88 | વશ કરેલી ઇંદ્રિવાળા કેટલાકે એ સ્વર્ગ અને મોક્ષને આપનાર શીલવ્રત સંપૂર્ણ ચાતુર્માસમાં પાળ્યું. 88. केचिद्भव्या भवापारदवदावानलोपमाम् / भावनामाचतुर्मासी भावयामासुराग्रिमाम् // 89 // કેટલાક ભવ્યજીએ સંસારરૂપી મોટા વગડાનો નાશ કરનાર દાવોના અગ્નિના સરખી શ્રેષ્ઠ ભાવનાઓને સંપૂર્ણ ચાતુર્માસમાં કરીએ. 89.. - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust