________________ ( 380) मोहनचरिते पञ्चदशः सर्गः। / [ उत्तरकदाचित्कारणे प्राप्ते वायातायां महातिथौ। संघानुराधतः पट्टमधितिष्ठति केवलम् // 74 // કદાચિત કંઈકે તેવું કારણ હોય અથવા મહાતિથી (પાંચ મિટી તીથીઓમાંની તિથી) હોય તો સંધના આગ્રહને લીધે કેવળ પિતે પાટ५२ सता. 74. , व्याख्यानं तु महासत्त्वो विशिष्टो मुनिसत्तमः / श्रीमद्धर्षमुनिर्नित्यं करोति महितो जनैः // 75 // પરંતુ વ્યાખ્યાન તે મુનિઓમાં શ્રેષ્ઠ, વિશેષ સત્વગુણવાળા અને સર્વેએ પૂજેલા શ્રીહર્ષમુનિજ દરરોજ કરતા હતા. 75. देवचन्द्रस्य तनया विजयादिकुमारिका / निधानं शुभहेतूनामुपधानमकारयत् // 76 // नयनाङ्गाङ्कभूमाने 1962 नर्मदोत्तरविन्ध्यके / नर्मदादक्षिणे चन्द्रषडङ्केके 1961 च वत्सरे // 77 // ત્યાર બાદ નર્મદાના ઉત્તરભાગમાં તથા વિધ્યાચળના ઉત્તર પ્રદેશમાં સંવત ઓગણીસે બાસઠ હતો અને દક્ષિણ ભાગમાં ઓગણીસે એકસઠને હતા તે વર્ષે દેવચંદ શેઠની પુત્રી વિજ્યા કુમારી (વિજકોર) એ સારા હેતુઓ (કારણ) ना 235 थान २०यु. 76-77. ज्येष्ठे मासि शुभे पक्षेऽभवच्चेदं वरं तपः / निविष्टाः शतशश्वास्मिञ्जना जैनमताश्रयाः॥७८ // આ શ્રેષ્ઠ તપ જયેષ્ટ માસના શુકલ પક્ષમાં થયું અને એ તપમાં ઘણી (से:31 ) नाय। मे। हता. 78. अन्तरेणानुशुभकं विघ्नं धर्मप्रभावतः। सर्वैस्तत्र निविष्टैश्च वासरा अतिवाहिताः // 79 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust