________________ चरितम्.] મોહનચરિત્ર સર્ગ પંદરમો. ( 373 ) तीर्थकृद्धालशयनं दोलायां यत्प्रतीयते / गृहीतमेभिस्तद्वर्षे श्रीपर्युषणपर्वणि // 36 // તેજ વર્ષે પજુસણના પર્વ ઉપર તેમણે બાલક તીર્થંકર ભગવાનને પહેરાउवातुं 12 दीधु तु. 36. ....... ... तदङ्गीकरणे रूप्यसहस्रं षट्शताधिकम् / सद्भक्त्या व्ययितं सद्धिर्भवभ्रमणभीरुभिः // 37 // સંસારમાં ભ્રમણ કરવાથી ભય પામતા તે પન્નાલાલ બાબુએ તેને લેવાને માટે (ચઢાવાના ) રૂપૈઆ સેળો ભકિતથી આપ્યા હતા. 37. लालबागाहं चैषा दोलानीतातिभावतः / निर्घाटितो घटाटोपात्सुन्दरो वरघोटकः // 38 // તે પારણાને લાલબાગમાંથી પોતાને ઘેર ઘણા ભાવથી લાવ્યા હતા, અને ઘણું આડંબરથી મેટો વરઘોડો કહાડ હતા. 28. अमुष्मिन्त्समये श्रीमद्भर्मचन्द्राङ्गजन्मना। शुभोदयेनोदयेन प्राकार्याष्टाहिकोत्सवः // 39 // આ વખતે ભાગ્યના સારા ઉદયવાળા, ધર્મચંદના પુત્ર ઉદેચંદે અઠાઇને उत्सव 2ii. 38. ... तितीर्षता भवाम्मोधिं चक्रेऽनेन महर्द्धितः / भाद्रशुक्लत्रयोदश्यां स्वामिवात्सल्यमुत्तमम् // 40 // સંસારસમદ્રને તરવાની ઈચ્છાવાળા તે ઉદેચદે ભાદરવા સુદી ત્રદશીને દિવસે ઘણું સમૃદ્ધિથી સ્વામિવાત્સલ્ય કર્યું. 40. दिङ्मात्रमुक्तं किन्त्वस्यां ज्ञेयमेवंविधं बहु / निष्पन्नं सत्परीणामं कर्म मोहनसत्त्वतः // 41 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust