________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ ચિદમો. (355 ) मार्गशीर्षे शुभे पक्षे षष्ठ्यां तेऽथ तपस्विनः। पूजिता मालिकाजालैर्यमदूतभयावहैः // 107 // માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની છઠને દિવસ તે તપસ્વિને યમરાજાના દૂતને ભય ઉત્પન્ન કરે તેવી માલાઓના સમૂહવડે પૂજવામાં આવ્યા હતા.૧૦ 7. तदुद्दिश्यैव संघेन कृतश्चाष्टाहिकोत्सवः। निष्कासितोऽतिलोक्यश्रीः पूर्ववदरघोटकः // 108 // તેને માટે અત્યંત જોવાયેગ્ય શોભાવાળો વરઘોડો પહેલાની માફકજ સંઘે डायो हता. 108. . अस्मिन्नपि दिने भव्यभवभुग् दर्शनाच्छुभात् / कृतं समवसरणं दृष्टिमोहहरं ध्रुवम् // 109 // આ દિવસે પણ સારી રીતે દર્શન કરવાથી દૃષ્ટિના દોષને હરે અથવા દર્શનાવરણીય અજ્ઞાનને હરે એવું અને ભવિઓને સંસાર નાશ કરનાર સમવસરણ રચવામાં આવ્યું હતું. 10. देशनान्मुनिराजस्य मोहनर्मुनीशितुः / - दृश्येक्षणाच्चोत्सवाचाभवदानन्द उत्कटः॥११०॥ મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજની દેશનાથી અને જોવાની વસ્તુઓમાં પણ જોવાલાયક દેખાવ હોવાથી અને ઉત્સવને લાધે ઘણો મેટો આનંદ थ। 2 / हता. 110. . विहर्तृकामो मुनिराट् श्रावकाणां महाग्रहात् / महत्तमत्वात्क्षेत्रस्याथास्थात्तत्रैव मोहनः॥१११॥ ત્યરબાદ શ્રી મોહનલાલજી મહારાજને વિહાર કરવાની ઈચ્છા હતી પણ શ્રાવકાના ઘણા આગ્રહને લીધે તથા ક્ષેત્ર મોટું હોવાને લીધે તેઓ ત્યાંજ રહીગયા. 111. नवबाणाङ्कभूवर्षे मार्गशीर्षे यथाक्रमम् / शिष्यान्विहर्तुमादिक्षत्तत्रस्थान्मुनिसत्तमः॥ 112 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust