SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મહિનચરિત્ર સર્ગ બીજે. (31) विक्रमाच्छितस्योन-विंशस्यान्त्ये तुरीयके। .. भागे तस्मिन्पुरे राजा मानसिंहाभिधोऽभवत् // 24 // વિક્રમસંવતના ઓગણીસમા શતકના છેલ્લા ચોથા ભાગમાં, એટલે સંવત અઢારસે પંચેતેર (1875) પછી માનસિંહ નામે રાજા જોધપુરની ગાદીઉપર थयो. 24. मानसिंहे यथान्यायं राज्यं शासति धीमति / प्रजाः प्रजावत्य आसन् धनाढ्या धर्मतत्पराः // 25 // રાજકાર્યમાં ઘણે વાકેફગાર એવો તે રાજા ન્યાયે કરીને રાજ્ય ચલાવતો હતો ત્યારે પ્રજાઓ હૈયાં છોકરાંવાળી તથા ઘણી પૈસાદાર અને ધર્મકરણીમાં તત્પર ती. 25. भद्रकत्वात्तस्य राज्ञो जैनसंघश्चतुर्विधः / यथार्हमाचरद्धर्म तद्राष्ट्र बाधया विना // 26 // તે રાજા ભદ્રિક હોવાથી તેના રાજ્યમાં ચતુર્વિધ સંઘ કંઈપણ બાધા પામ્યા વગર પિતાની યોગ્યતામાફક ઘર્મકરણી કરતો હતો. 26. तस्माद्योधपुरात्पञ्च-त्रिंशत्कोशमितेऽन्तरे / पुरं नागपुरं नाम विद्यतेऽतिसमृद्धिमत् // 27 // જોધપુરથી પાંત્રીશ ગઉને છે. નાગપુર (નાગોર) નામે ઘણું સમૃદ્ધિવાળું 'शडे२ छ. 27. श्रेष्ठार्थगोचरो नाग-शब्दः शास्त्रे प्रकीर्तितः। श्रेष्ठानां वसतेरेत-लेभे नागपुराभिधाम् // 28 // શાસ્ત્રમાં ઊંચી વસ્તુ “નાગ” એવા નામથી ઓળખાય છે. ઊંચા લેકે આ श२मा 29 छे, तेथील लये मेने "नागपुर" मेयु नाम मन्यु डायनी शु? 28. आलस्येनानुद्यमी यः सोऽग इत्यभिधीयते / नैवास्त्यगोस्मिन्नित्येत-त्पुरं नागाभिधं किल // 29 // ઓળનું હોવાથી જે બિલકુલ ઊઘોગ કરી શકતો નથી, તેને “અ” કહે. P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy