________________ चरितम्. ] મિહનચરિત્ર સર્ગ તેરમે. ( 329 ) अश्ववाणनिधिक्षोणि (1957) मिते संवत्सरे शुभे। मार्गशीर्षे कृष्णपक्षे द्वितीयायां शुभेक्षणे // 133 // श्रेष्ठिनो रायचन्द्रस्य कन्याविद्यालये तदा। अदाद्गण्यास्पदं श्रीमद्धर्षाय श्रीयशोमुनिः // 134 // બાદ વિક્રમ સંવત્ (1957) ઓગણસે સત્તાવનના માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયાને (બીજને) દિવસે શુભ સમયમાં રાયચંદ શેઠની કન્યાશાળામાં શ્રીહર્ષમુનીજીને શ્રીજમુનીજીએ ગણ ( એ નામની પદવી) પદ साप्यु. 133--134. अस्मिन्नवसरे संधैः कृतमाष्टाहिकोत्सवम् / उद्यापनां तथा शान्तिस्नानादि विविधोत्सवम् / / 135 // पश्यतो जन्तुजातस्य यकस्माद्धर्मकर्मणि / श्रद्धत्ते स्म मनो यद्वाऽतएव दृश्यते शुभम् // 136 // . આ અવસરમાં સંધે અઠાઈને ઉત્સવ તથા શાનિસનાત્ર તથા ઊઘાપના અને બીજા પણ વિવિધ પ્રકારના (ભાત ભાતના) જે ઉત્સવ કર્યો, તેઓને જેનારા સર્વે પ્રાણીઓનું મન અકસ્માત (એકદમ) ધર્મકાર્યોમાં શ્રદ્ધાવાળું થયું. અથવા તેટલાજ સારું એવા પ્રસંગોનું દર્શન કરવામાં આવે છે. 13-136. श्रेष्ठी श्रीधर्मचन्द्रोऽदाजीर्णोद्धारकृते कृती। पञ्चविंशसहस्राणि सर्वसंघसमक्षतः // 137 // તે સમયે સર્વ સંધની સમક્ષમાં, નિપુણતાવાળા શ્રીધર્મચંદશેઠે જીર્ણોદ્ધારને માટે આ પચીસ હજાર આપ્યા. 137. अन्यैरपि यथाशक्ति दत्तं श्रावकसत्तमैः / मिलित्वा द्रव्यसंख्याभूत्पञ्चवेदसहस्रकम् / / 138 // તેમજ બીજા શ્રાવકોએ પણ પોતપોતાની શક્તિ પ્રમાણે રૂપિઆ આપ્યા. અને તે બધા મળીને એકંદર પિસ્તાળીસ હજાર રૂપિઆની સંખ્યા થઈ. 138,. કર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust