________________ ( 308 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [उत्तर राजपत्तनवास्तव्यैः पट्टणस्पर्द्धयेव किम् / अत्युत्साहभरः श्राद्धैः कृतः सामयिकोत्सवः // 22 // (એવી વિનતી સાંભળી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા છે. અમદાવાદમાં નિવાસ કરતા શ્રાવકેએ ઘણા આનંદમાં આવી જઈને પાટણનાથી પણ ચઢીઆતો કરવાની ઈચ્છાથી કર્યો હોય તેમ મોહનલાલજી મહારાજના સામૈયાનો ઉત્સવ ઘણા ઉત્સાહથી કર્યો. 22. चकार श्रीमहाराजः संस्तरं सकलैः सह / सुप्रसिद्धतरे वीरविजयानामुपाश्रये // 23 // . બાદ શ્રી મેહનલાલજી મહારાજે વીરવિજ્યજીના પ્રસિદ્ધ ઉપાશ્રયમાં બીજા સર્વ મુનિની સાથે સંથારે કર્યો. 23. व्यतीतेषु मुनि नन्तुं दिवसेषु कतिष्वपि / सूर्यपत्तनवास्तव्यः संघस्तत्र समाययौ // 24 // ત્યાં કેટલેક વખત વીતી ગયા પછી સુરતને સંઘ મહારાજશ્રીને વાંદવાને भाटे साव्या. 24. . गत्वा नत्वा महाराजं धर्मचन्द्रस्तथा पुनः। नगीनदासश्चान्येऽपि भाइचन्द्रादयो भृशम् // 25 // विनिन्युर्बहुधा भक्त्या कृतप्राञ्जलयो ह्यमी। महाराजोऽपि धर्मज्ञ आगच्छाम्यहमित्यवक् // 26 // ત્યાં જઈને ધર્મચંદ શેઠ તથા નગીનદાસ તથા ભાઈચંદ વિગેરે શેઠીએ હાથ જોડીને ઘણી ભક્તિથી પધારવાને માટે પ્રાર્થના કરવા લાગ્યા. અને મને शुनार भ ने 55 'तभारी साथ या छु' मेम यु. 25-26. ततो जयध्वनिश्चक्रे सर्वैः श्रावकपङ्गवः। मुनिराजोऽपि तत्त्वज्ञो विजहार क्षणे शुभे // 27 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust