________________ मोहनचरिते द्वादशः सर्गः। .. [ उत्तरનાના પ્રકારનાં દાન, તપ, નિયમ અને ચતુર્થ વિગેરે વ્રતો ત્યાં સુખેથી पण या हतi. 156. * दृश्यं समवसरणस्यात्यर्थस्फारशोभनम् / रचितं श्रावकैर्भूरिद्रव्येणातिश्रमेण च // 157 // શ્રાવકોએ ઘણી મહેનતથી તથા ઘણું ધન ખર્ચને ઘણું ભાવાળી સમવસરણની પણ રચના કરી હતી. 157. सहर्ष कर्मभेदे यः पटुर्ज्ञानार्जने बटुः। कृतो धगधगध्वानोत्सव आष्टाहिकोत्सवः॥१५८॥ કર્મને નાશ કરવામાં સમર્થ, જ્ઞાન સંપાદન કરવામાં બ્રહ્મચારીના સરખો એટલે જ્ઞાન આપનાર, તડિંગધી તડિંગધી એ પ્રમાણે થતા શબ્દોવાળો અઠાઇને ઉત્સવ પણ ઘણી ખુસીથી કર્યો. 158. भार्या चन्दननाम्नी श्री-ममलालाख्यश्रेष्ठिनः। मेना नाम्नी तथा यास्ति भार्या लल्लाख्यश्रेष्ठिनः॥ 159 // एताभ्यामग्रगन्त्रीभ्यां प्रशस्योत्साहपूर्वकम् / यथाम्नायं यथाचारमुपधानादिकाः क्रियाः॥ 160 // कृताः सार्धं समानाभिः श्राविकाभिर्यथासुखम् / आसीद्यशोमुनिस्तत्र प्रेरकश्चास्य कर्मणः // 161 // મગનલાલ શેઠની સ્ત્રી ચંદન તથા લલુભાઈ શેઠની સ્ત્રી મેના એ બે જણીઓએ અગ્રેસર થઈ ઘણા ઉત્સાહથી પોતાના આમ્નાયપ્રમાણે અને આચારપ્રમાણે ઉપધાને વિગેરે ક્રિયાઓ પિતાની બરોબરીયણ શ્રાવિકાઓની સાથે સુખપૂર્વક કરીએ. भने ठियायाना २१वनार श्रीसमुना ता. 158-160-161. श्रीहर्षहेमोद्योताद्यैर्मुनिभिः श्रीयशोमुनेः / महानिशीथकल्पाचा-राङ्गादेर्योगसाधनम् / / 162 // कृतं समाप्तिसमये श्राविकाश्रावकै शम् / मुमुदे देवपूजादि कर्म चक्रे सहोत्सवम् // 163 // Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.