________________ चरितम्. ] माखनयरित्र सीमाभा. (285 ) वृद्धभृत्येन सार्द्ध स चचाल मलयो वणिक् / पुस्फोर गच्छतस्तस्य नेत्रं वामं सदक्षिणम् / / 67 // પિતાના તે વૃદ્ધ સેવકની સાથે મલય શેઠે ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં તેનાં ડાબા જમણા બન્ને નેત્રે ફરકવા લાગ્યાં. 67. इतश्च शीतला साध्वी मलयोत्सुकमानसा / प्रतीक्ष्य बहुशो मासान्पत्रप्रेषणतोऽपि सा // 68 // आकार्य तनयं पुष्पचन्द्रं प्राह शुभाशया। पुत्र ते पितुरद्यापि व्यापारो नान्तमृच्छति // 69 // . આ પ્રમાણે મલય શેઠ નિકળે છે તે વખતે અહિં સાધી શીતલાનું મન પણ મલય ઉપર ઘણી ઉત્કંઠાવાળું થયેલું છે અને તેણે પત્ર મોકલ્યો હતો તે પછી ઘણા દિવસ વાટ જોઈ, શુભ અંતઃકરણવાળી તે શીતલાએ પોતાના પુત્ર પુષ્પચંદ્રને બોલાવીને કહ્યું કે, “હે પુત્ર ! તારા પિતાને વ્યાપાર હજુ પુરો થતો नथी. 68-68. अस्ति भूरितरं द्रव्यं लोभसीमा न विद्यते। तत्तवानुमतिश्चेत्स्यात्तमानेतुमहं यते // 70 // - धन पाणु थयुं छे, छतां सामने छ। नथी. भाट, ने तारी भ२७ - હોય તો તેમને તેડી લાવવાને માટે હું પ્રયાસ કરું.” 70. पुष्पचन्द्रो महाप्राज्ञः सहर्ष प्राह मातरम् / कृतमन्येन यत्नेन मातर्गच्छाम्यहं ननु / / 71 // મહાબુદ્ધિવાળા પુષ્પચંદ્ર ઘણા હર્ષથી માતાને કહ્યું કે, “હે માતાજી! બીજો પ્રયાસ કરવાની કંઈ જરૂર નથી. હુંજ જઉં છું.” 71. मात्रोक्तं चोद्ध भीतिनों गच्छ पुत्र यथासुखम् / शिवास्ते सन्तु पन्थानः पित्रोरालम्बदायक // 72 // તેની માએ કહ્યું કે, “હે પુત્ર! જો તને ડર ન લાગતો હોય તે સુખેથી P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust