SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તમ.] મોહનચરિત્ર સર્ગ અગિયારમે. ( 17 ) - ધંટાઓના શબ્દો અને પતાકાઓ રૂપી આંગળીઓ વડે આવતા મુનિ મહારાજને શ્રાવકે બોલાવી રહ્યા હોય એમ જણાતું હતું. 88. बालाबत्नैरलंकृत्य रथे संस्थाप्य सजिते / नानातूर्यानुगे नानाशस्त्रिभिः पत्तिभिर्वते // 89 // अग्रे कृत्वा निर्ययुस्ते स्वयं पद्गा महाजनाः / द्रष्टभिस्त्वथ तय॑न्ते स्मेमे सर्वेषु वल्लभाः // 9 // બાલકને હીરા માણેકના અલંકારે પહેરાવીને, શણગારેલા રથમાં બેસાડીને આગળ કર્યા. તેમની પાછળ શસ્ત્રધારિયે, તેમની પછવાડે વાજાંવાળા અને તેમની. પછવાડે પાયદળ એ પ્રમાણે સર્વને આગળ કરી મોટા માણસો પોતે પગથી ચાલવા લાગ્યા. તેથી જોનારાઓ એમ તર્ક કરતા હતા કે, “એ બાલકે બધાઓમાં ઘણાં પ્રિય છે.' 89-90. श्राविकाः सजिता मोहं वहन्त्यस्तद्यशांस्यनु / ગાયત્યો નિયુમૂઃ વ ક્વકૂ છે ? | મેહવાળી (આનંદમાં ગુલતાન થયેલી) શ્રાવિકાઓ શણગાર ધારણ કરીને તેમનાં યશનું વારંવાર ગાયન કરતીઓ ટોળે ટોળાં મળીને નિકળીઓ. 91. एवं सर्वाभ्य आयाता रथ्याभ्योऽतीव संस्कृताः। सामन्ताः किमु गच्छन्ति चक्रिजन्मदिनोत्सवे // 92 // એ પ્રમાણે સર્વ શેરીઓ તરફથી સજજ થઈને સર્વે આવેલા હતા તે ચક્રવર્તિના જન્મને દિવસે સામંતો જાય છે કે શું ? (એવો ભાસ કરાવતા હતા.) 92. - पटहैर्भेरिभिर्बाढं ताड्यमानः परस्परम् / कृतस्पृहैरिवान्यैश्च तूर्यैर्गोरण्डजन्मभिः // 93 // स्फारभङ्कारझङ्कारटकाराङ्कारनादिभिः। गुञ्जितं पूरितं खं नु शब्दातं समादिशत् // 94 // 'પડઘમ, શરણાઈઓ અને વિલાયતી વાજાં એક એકનાથી ચઢતી રીતે લગિતાં હતાં તેમના “ભણણણભા, ટણણણટાં, ઝણણણઝાં એવા 2 શબ્દથી ગાજી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy