________________ चरितम्. ] मानयरित्र सण मनियारा ( 253 ) रतिभारसमाक्रान्तशरीराणां श्रमात्पते / निद्रातिशायिनी चेन्नो अस्माकं भविता ध्रुवम् // 68 // दर्शनं मुनिराजानां प्रवेशसमयेऽद्भुतम् / अभावे जन्मपर्यन्तं तापो नैव गमिष्यति // 69 // જેઓ થોડા ગરમ પવનને પણ સહન ન કરી શકે તેવી, ઉત્તમ સુકુમાર કેટલીક સ્ત્રીઓ બાનું બતાવીને પોતાના પતિથી છુટિ પડી ગઈ. તે બાનું એ છે કે હે પતિ ! રતિક્રીડામાં શરીરને પરિશ્રમ પડવાથી જરૂર આપણને ઘણી નિદ્રા આવી જશે તો મુનિ મહારાજ પ્રવેશ કરશે તે વખતે તેમનું અલોકિક દર્શન આપણને થશે નહિં, અને આ જન્મારો પરિતાપ થયા કરશે એમ કહીને श्रमर्यवत ५णाव्यु. 67-68-68. काश्चित्कुमुदकर्पूरवंशलोचनजालिका / सुधादुग्धशरच्चन्द्रचन्द्रिकाधवलाः स्त्रियः॥ 70 // ओष्ठगण्डक्षतभ्रान्त्या शिश्लिषुर्न पतीनथ / "प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्”॥७१॥ 2सी मुभु (पोय,) 52, शतायन, अमृत, 5, सने श२६*तुनी ચાંદનીના સરખી ઉજવળ વર્ણ (શરીરનો રંગ) વાળી સ્ત્રીઓએ ઓઠ ઉપર અને ગાલ ઉપર ચુંબનનાં ક્ષત (ચાઠાં, ડાગ) પડી જશે એવી ભ્રાંતિથી પતિયોને આલિંગનજ કર્યું નહિ. કારણ કે, “કચર ચાટે અને પછી તેને ધોવો તે કરતાં तेथी 62 2304 साई "(मेवी रीत ये सोडाने प्रमत्रत थयु) 70-71. मुग्धाः काश्चिकदम्बाग्रकलिकाकुलकोमलाः। मुखाभां मलिनां वीक्ष्य हसिष्यन्ति सखीजनाः॥ 72 // हेतोरस्मात्पतीनां ताः पादयोय॑पतन्मुहः / तेऽपीत्यभिनवानन्दकदम्बामन्दमन्दिरे // 73 // प्रसुप्ता इव नो नो नो किञ्चित्कालमुदीर्य ताः। हसन्तोऽनुभवन्तश्च रसं कमपि तत्यजुः / / 74 // કેટલીક કદંબની કળીઓના સમુદાય સરખાં કોમળ અંગવાળી મુગ્ધાઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust