________________ ત્તિ.] મોહનચરિત્ર સર્ગ દસમો. (237) મેક્ષમાં અને તેના સાધન દીક્ષામાં એ તારતમ્યની વિશ્રાંતી છે, એટલે મોક્ષ પ્રાપ્ત કરવા જેવું કઈ કામ કઠણ નથી, તેથી તેને મેળવનાર તમામ દક્ષ (ડાહ્યા) ને શિરોમણી ગણાય છે.”૧૦૮ एतद्यथार्थसंवेगशालिनोऽस्य महामतेः। .. वाक्यं श्रुत्वा ययाचेऽसौ दीक्षां श्रावकसत्तमः॥ 109 // મહાબુદ્ધિમાન અને યથાર્થ સગવાળા શ્રીમેહનલાલજી મહારાજનું એ વાક્ય સાંભળીને તે શ્રેષ્ઠ શ્રાવક કહેવા લાગે કે, “મહારાજ ! મને દીક્ષા આપું.” 19. तमपि श्रावकं रत्ला-मपुरं गन्तुमुक्तवान् / दीक्षार्थिनमयं भावनगरस्थं महामुनिः // 110 // દીક્ષાની ઇચ્છાવાળા ભાવનગરના તે શ્રાવકને પણ આ મોહનલાલજી મહારાજે રતલામ જવાનું કહ્યું. 110. सोऽपि तदाज्ञया गत्वा ललौ दीक्षां महामुनिः / ...:.: शिष्यो हेममुनर्यदा हेम हेमैव किं बहु / / 111 // તેણે પણ મોહનમુનિજીની આજ્ઞાથી રતલામ જઈને દીક્ષા લીધી અને મહામુની હેમમુનિને શિષ્ય થયો.અથવા હેમમુનિ તો હેમજ છે એમાં શું બહુ કહેવું 111. तारसंवेगशालिवानाम तारमुनिः कृतम् / तारतम्यप्रबोधत्वाद्दा हेममुनिना स्वयम् // 112 // તાર એટલે તીવ્ર, સંવેગ એટલે વૈરાગ્યને બહુ વેગ હોવાને લીધે તેમનું હેમમુનિએ તારમુનિ નામ પાડયું; અથવા સર્વનું તારતમ્ય બતાવનાર વ્યાખ્યાનથી બેધ પામવાને લીધે તેમનું તારમુનિ નામ પાડયું. 112. नन्तुं धमलब्धकीति कृताऽनुमतकारितैः / / किममिशरगोचन्द्र-चतुर्मास्यागमन्मुनिम् // 113 // એ પ્રમાણે કૃત, અનુમાદિત અને કારિત અનેક પ્રકારના ધવડે પ્રસિદ્ધિ પામેલા મેહનલાલજી મુનિજીને પ્રણામ કરવાને માટે આવેલી હોય તેમ વિક્રમસંવત 12 પ૩ ની ચતુમસી (ચોમાસું) આવી (આવું). 113 . . ! P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust